શેરબજારમાં ઓછા પૈસા રોકવા થી વધુ પૈસા કમાવી શકાય છે. ભારતના શેરબજારમાં નિવેશ કરવાની સંખ્યા દિવસે-દિવસે ખૂબ જ વધી રહ્યા છે. તેમજ શેરબજારમાં દિવસે-દિવસે ખૂબ તેજી જોવા મળી રહી છે.
હકીકતમાં, નિરીક્ષકો દ્વારા સલાહ આપવામાં આવે છે કે શરૂઆતમાં હંમેશાં ઓછી રકમ થી જ શરૂઆત કરવી જોઈએ અને લોકો વધુ નફો માટે મોટી મોટી કંપનીઓમાં પોતાના પૈસા રોકતા હોય છે.
દરેક શેરની કિંમત અલગ અલગ હોય છે. મોટાભાગના રોકાણકારો નાના શેર પર વધુ ફોકસ કરતા હોય છે. દુનિયામાં ખૂબ જ મોંઘા શહેર છે જેની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો.
આ કંપની માં 372000 કર્મચારી કામ કરી રહ્યા છે
તમને જણાવી દઈએ કે દુનિયાનો સૌથી મોંઘો શેર કોણ છે. દુનિયાનો સૌથી મોંઘો શેર બર્કશાયર હેથવે ઇન્ક છે. આ એક શેર નું કિંમત 3.91 કરોડ એટલે કે આશરે ૪ કરોડ છે.
22 એપ્રિલના દિવસે આ શેરની કિંમત આશરે ૨૨ હજાર અમેરિકન ડોલર હતી. જો તમે આ કંપનીમાં પોતાનું રોકાણ કરવા માંગો છો તો તમારે ચાર કરોડ રૂપિયા ચોકવા પડશે તેના બદલામાં તમને ફક્ત એક જ શેર આપવામાં આવશે. મોટાભાગના લોકોને આ કંપનીમાં રોકાણ કરવું એ ફક્ત સપનું જ બની ગયું છે.
આ કંપની વોરન બફેટ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આજે આ કંપની ખુબ જ ઉંચાઈઓ સુધી પહોંચી ગઈ છે અને મોટા મોટા લોકો આ કંપનીમાં રોકાણ કરવાનું ઈચ્છતા હોય છે.
કહેવામાં આવે છે કે આ કંપનીમાં વખતે પોતાના ખૂબ જ પૈસા ઈન્વેસ્ટ કર્યા છે તેમજ આ કંપનીમાં 16 ટકા ભાગ વોરન બફેટનો છે. આ કંપની અમેરિકા દેશ માં સ્થિત છે અને લગભગ 4 લાખ જેટલા કર્મચારીઓ કામ કરે છે.