વારંવાર ઘાતક મિસાઇલથી જહાજ ઉપર હુમલો, જહાજ ડૂબી ગયું, હુમલામાં બહુ જ નુકસાન , સાંકેતિક હાર રશિયાની જાણો…

રશિયા યૂક્રેન વચ્ચે લડાઈ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. અને એકબીજા ઉપર મિસાઈલથી હમલા કરવામા આવી રહ્યા છે તેમ જ રશિયન રક્ષામંત્રી જાણકારી આપી છે કે સૈન્ય અભ્યાસ દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા આ જહાજ ડૂબી ગયું છે.

 

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે આ જહાજ ઉપર હુમલો કરવામાં આવ્યું હતો.આ ત્યારબાદ ઘટના થઈ છે અને મિસાઇલથી વારંવાર આ જહાજ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

 

જાણો નેપચુંન એન્ટી શિપ મિસાઈલ વિશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મિશન ફૂટ લાંબી હતી અને તેની રેન્જ 186 માઈલ એટલે કે 300 કિલોમીટર ની છે. તે ૫૬૦ કિલોમીટર પ્રતિ કલાકે દુશ્મન ઉપર હુમલો કરે છે.

આ મિશનની ખાસિયત એ છે કે 150 કિલોગ્રામ સુધી વિસ્ફોટક પદાર્થ પોતાના જોડે લઈ જઈને ઉડી શકે છે. અને દુશ્મન ઉપર હુમલો કરી શકે છે તેમજ જમીન અને હવામાં પણ આ મિસાઇલ હુમલો કરી શકે છે.

આ હુમલો બાદ જહાજને ડુબાડવા ઉપર મજબૂર કરી દેવામાં આવ્યું હતું અને ઘટના સ્થળ પર જ જહાજ ડૂબી ગયું હતું.

 

અમેરિકાએ આપ્યો જવાબ

અમેરિકા મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં બહુ જ નુકસાન થયું છે અને આ દ્રશ્ય માટે વધુ ખાસ હતું અને તે છેલ્લા કેટલાક સમયથી રશિયન સરકાર સાથે જોડાયેલ હતું.

Leave a Comment