એક મહિલા દુનિયાના મોટા મોટા નેતાઓ જોડે મદદ માગી, યુક્રેનના લોકો પોતાની હિંમત હારી ગયા, બચાવા માટે કહ્યું…

રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીના દિવસથી યોગની શરૂઆત થઇ ગઇ હતી. આ બે મહિનામાં ukraine ખરાબ પરિસ્થિતિમાં મુકાઇ ગયું છે તેમ જ પોતાના કેટલાક શહેરો ઉપર દ્વારા બોમ્બ નાખવામાં આવ્યા હતા. લગાતાર બે મહિનાથી રસિયા દ્વારા રશિયા ઉપર ખૂબ જ ત્રાસ આપવામાં આવી રહ્યો છે.ત્યારે યુક્રેનના લોકો પોતાની હિંમત હારતા નજર આવી રહ્યા છે.

 

યુક્રેન ની મહિલાએ વિશ્વ ના મોટા દેશો જોડે મારી મદદ:  વીડિયોમાં એક મહિલા દુનિયાના મોટા મોટા નેતાઓ જોડે મદદ માગે નજર આવી રહી છે. જાનુ કહ્યું છે કે રશિયાથી તે ખૂબ જ હેરાન થઈ ગયા છે હવે તે આ દેશમાં રહી શકે તેમ નથી. વારંવાર રશિયા દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે આ ક્યાં સુધી ચાલશે? તેમજ આ મહિલા જણાવ્યું કે બાળકોને પણ હવે ખૂબ જ હેરાન થઈ ગયા છે તે ઘરની બહાર પણ જઇ શકતા નથી. આ યુદ્ધ ને જલ્દી થી જલ્દી બંધ કરવામાં આવે. તેમજ કેટલાક લોકો હજુ સુધી ખાધા પીધા વિના રશિયાથી સંતાઈને બેઠા છે.

 

પુતિન અને પાકિસ્તાન પીએમ વચ્ચે વાર્તાલાપ:  રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને પાકિસ્તાનના નવા બનેલા પ્રધાનમંત્રી આવાસ એકબીજાને પત્ર લાગે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બંને દેશો આપસમાં સહયોગ વધારીને જોર લગાવી રહ્યા છે. તેમજ રશિયા દ્વારા પાકિસ્તાનના નવા બનેલા સીએમને શુભકામના આપવામાં આવી રહી છે.

 

મરિયોપોલ માં માનવીય કોરિડોર ની જરૂરત:  ત્યાં ફસાયેલા કેટલાક લોકોને બીજા દેશમાં જવા માટે ખૂબ જ સંઘર્ષ કરવું પડી રહ્યું છે તેમ જ રહ્યા છે તેમને ખૂબ જ સંકટ છે રશિયા દ્વારા અનેકવાર હુમલો કરવામાં આવ્યું છે.

 

યુક્રેન ને મદદ આપવામાં આવશે : બ્રિટેન; બ્રિટન દ્વારા કહેવામાં આવ્યું છે કે આ દેશને મદદ કરવામાં આવશે અને જરૂરી સાધનો તેમજ ખાવાનું પૂરી પાડવામાં આવશે. તેમજ યુદ્ધ માટે કેટલાક હથિયારો પણ બ્રિટન દ્વારા આપવામાં આવશે.

 

અમેરિકાના વિદેશ મંત્રી એ યુક્રેન ના રાષ્ટ્રપતિ જોડે મુલાકાત કરી:  યુક્રેન દ્વારા વારંવાર બીજા દેશો જોડે મદદ માગવામાં આવી રહી છે અને યુક્રેનને સૌથી વધુ અમેરિકાનો સપોર્ટ આપવામાં આવી રહ્યું છે જે દુનિયા સમક્ષ સ્વીકારતા નથી. પરંતુ અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ યુક્રેન દેશ ના અધિકારીઓ સાથે મુલાકાત કરતા નજર આવે છે.

 

આ યુદ્ધ ને લગભગ ૬૦ દિવસ થઈ ગયા છે. તેમજ હજુ સુધી આ યુદ્ધ વિરામ આવ્યું નથી અને રશિયા દ્વારા ukraine ઉપર ખૂબ જ વધુ દબાણ આપવામાં આવી રહ્યું છે.

Leave a Comment