લસણનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, થશે અનેક બીમારી દુર…

લસણનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. લસણમાં ઘણા બધા એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો હોય છે. તેના સેવન થી આપણા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થતા હોય છે. લસણ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.

તે કોઈ પણ વાનગીમાં વઘાર કરવા માટે અથવા તેમને સ્વાદિષ્ટ બનાવવા માટે રસોડામાં ઉપયોગમાં લેવાતું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે લસણમાંથી બનાવવામાં આવેલી ચા પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તેમાં પ્રોટીન, કાર્બોદિત પદાર્થો, વિટામીન એ, વિટામીન બી, વિટામિન સી અને સલ્ફ્યુરિક એસિડ ખૂબ જ વધારે માત્રામાં હોય છે. તે આપણા શરીરને ઘણી બધી બીમારીથી દુર રાખે છે. તે આપણા શરીરનું રક્ષણ કરે છે. તે એક એક એન્ટિ ઓક્સિદંત તરીકે કામ કરે છે.

સાધનસામગ્રી :- પરંતુ શું તમે જાણો છો કે લસણની ચા પણ આપણા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે તમને જણાવીશું લસણ ની ચા કઈ રીતે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. લસણની ચા માટે જરૂરી સાધનસામગ્રી.

લસણની ચા બનાવવા માટે લસણની કડી પીસેલી, એક ગ્લાસ પાણી, એક આદુ, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ.

દરેક સાધનસામગ્રી લસણની સ્વાદિષ્ટ અને મસાલેદાર ચા બનાવવા માટે ઉપયોગી છે. ચાલો જોઈએ કેવી રીતે બનાવી લસણની સ્વાદિષ્ટ ચા.

લસણની સ્વાદિષ્ટ બનાવવા માટે સૌ પ્રથમ તમારે એક ગ્લાસ ગરમ પાણી ને કોઈ પણ તપેલી મા લય અને ગરમ કરવાનું છે. ત્યાર પછી તેમાં એક આદુ નો કટકો આદુ પીસેલું તેમાં નાખવાનું છે. ત્યાર પછી લસણની કળીને બધી લસણની કળીને પીસી નાખવી.

ત્યાર પછી તેમને પંદરથી વીસ મિનિટ સુધી ઉકળવા દેવું. ત્યાર પછી તે ગેસ બંધ કરી તમને દસ મિનિટ સુધી ઠંડુ થવા દેવું. ત્યાર પછી તેમને ગરણી મદદ થી ગાળી લેવું અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો અને ત્યાર પછી તેમાં એક ચમચી મધ મેળવો.

લસણની ચા નું સેવન કરવાથી થતા ફાયદાઓ :- લસણચાનું સેવન કરો સવારે ખાલી પેટે કરવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે. લસણની ચા પણ આ બ્લડ સર્ક્યુલેશન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

જે વ્યક્તિને વજન વધવાની સમસ્યા હોય અથવા બ્લડ સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ હોય, હાઈ બીપીની સમસ્યા, લો બીપીની સમસ્યા હોય તે વ્યક્તિએ નિયમિત રીતે લસણ ની ચાનું સેવન કરવું જોઈએ.

લસણની ચાનું સેવન કરવાથી વ્યક્તિને કોઈપણ પ્રકારની રક્તચાપ ની બીમારી થતી નથી અને કોલેસ્ટ્રોલ લેવલમાં ઘટાડો જોવા મળે છે. તેનાથી હૃદયરોગનો હુમલો પણ આવતો નથી અને માણસ ના હૃદય માટે લસણ તેમજ આ બધા એન્ટિઓક્સિડન્ટ તત્વો નું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તેમાં ખૂબ જ વધારે ફેટ બનતા રોકે છે. તેથી આપણા શરીરને કેન્સર જેવી ગંભીર બીમારી અને થતા અટકે છે. તેમાં ઘણા બધા જાતજાતના એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. તે આપણા દાંત તો અને દાંતમાં દુખાવો થતો હોય તો પણ લસણની ચાનું સેવન કરવાથી દાંતમાં થતો દુખાવો દૂર થાય છે.

તે ઉપરાંત દરરોજ લસણની ચાનું સેવન કરવાથી દાંત માં લોહી નીકળવું, દાંતમાં દુખાવો થવો, સડો થવો જેવી સમસ્યાથી રાહત મળી શકે છે.લસણની ચાનું સેવન કરવાથી આપણા શરીરનું ડિટોક્સીફિકેશન પ્રક્રિયા યોગ્ય પ્રમાણમાં થાય છે.

તે આપણા શરીરમાં રહેલા બિનજરૂરી તત્વોને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે આપણા શરીરમાં વજન નિયંત્રણ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.તેમજ કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણ માટે પણ લસણની ચાનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

Leave a Comment