કીર્તિ પટેલ એક તરફી પ્રેમમાં થયેલ ગ્રીષ્મા ની હત્યા મામલે આવી મેદાને, લાઈવ આવીને પટેલ સમાજ વિશે બોલી આ વાતો…

ગુજરાતમાં હાલમાં જ કિશન ભરવાડની હત્યા ની ચારોતરફ હંગામો મચાવ્યો હતો, ત્યારે એ ઘટના હજું શાંત થઈ ન હતી, ત્યાં ફરી એક વખત સુરત શહેરમાં એક યુવતીને મારી નાખવાની ઘટના બની હતી. ત્યા

રે ખરેખર આ ઘટનાં બાદ દરેક લોકો સુરતની આ દિકરીને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે.ગુજરાતનાં અનેક કલાકારો એ દીકરીને ન્યાય અપાવવા માટે આગળ આવી રહ્યા છે.

ખરેખર આ ઘટનામાં વાયરલ થઇ રહેલ વિડિયો મુજબ દીકરી ની હત્યા થઈ ત્યારે અનેક વ્યક્તિઓ ત્યાં જ હાજર હતા છતાં પણ કોઈ વ્યક્તિ એ યુવતીનો જીવ બચાવવા આગળ ન વધ્યા.

સમાજમ લાગણી અને સમાજમાં માટે શરમજનક બાબત પણ કહેવાય કારણ કે, કોઈપણ વ્યક્તિ દીકરીને માટે હિંમત ન બતાવી શક્યું એમ ત્યારે આ ઘટના ને કીર્તિ પટેલ જાહેરમાં આ ઘટનાને ખૂબ જ મહત્વની કૉમેન્ટ કરી છે .

કીર્તિ પટેલે વીડિયોમાં કહ્યું કે પટેલ સમાજની દીકરીમાં એટલી તાકાત છે તમારા જેવી બાયલી નથી. આ ઉપરાત તેણે કહ્યું હતું કે હીજડા અને બાયલા પટેલ સમાજમાં રહેતા હોય તો મારે નથી રહેવું.

આવી રીતે દીકરીને ખોટી રીતે હેરાન કરવાનું રહેવાદો. આ લોકોને તમાશો જોવામાં જ મજા આવે છે. આજે પટેલની દીકરી થઇને મેં કોઈ પણ કાસ્ટ હોય તો પણ ખોટું થતું હોય ત્યાં મે મારી રીતે વિરોધ કર્યો છે.

પટેલ સમાજ સાથે ખોટું થતું હશે ત્યારે પણ એટલી જ ખેવનાથી કામ કર્યુ પણ છોકરીને સપોર્ટ આપ્યો નથી.

Leave a Comment