લોકપ્રિય ગાયિકા કિંજલ દવે ખરીદી આ નવી લક્ઝરી કાર, ઇન્સ્ટાગ્રામમાં નવી લક્ઝરી કાર ની ફોટો કરી શેર કરી લોકોને આપ્યા સારા સમાસાર..

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેના અવાજના કારણે ગુજરાત ભરમાં ખ્યાતિ ધરાવે છે. ગુજરાતના ખૂણે ખૂણે તેને પોતાના સુરીલા અવાજ દ્વારા એક આગવી ઓળખ ઉભી કરી છે.

લોકગાયિકા ગીતો ઉપરાંત તેના અંગત જીવનને લઇને પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.ત્યારે હાલમાં જ કિંજલ એક મોટી ખુશીની વાત હતી જેની તસવીરો પણ તેને પોતાના સોશિયલ મીડિયામાં આની જાણકારી આપી હતી.

કિંજલ દવે તેના ઇન્સ્ટાગ્રામમાં પોતે લીધેલી નવી લક્ઝરી કાર ની ફોટો શેર કરી હતી. કિંજલ દવે ખૂબ જ મહેનત થી બધી જગ્યાએ પોતાનું નામ બનાવ્યું છે. ત્યારે તેમને લીધેલી લક્ઝરી કાર ફોટોસ તેમણે પોતાના ચાહકોને બતાવી હતી.

તમને જણાવી દઇએ કે આ અગાઉ કિંજલ દવે કિયા કંપનીની કાર યુઝ કરતા હતા. તેમણે કીયા કંપનીની કાર ઘણા વર્ષો સુધી યુઝ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે આ ગાડી સાથેનો તેમનો અનુભવ પણ સારો રહ્યો હતો.

હાલમાં જ કિંજલના કાર કલેક્શનમાં ઉમેરાયેલી આ લક્ઝુરિયસ કારમાં હવે તેમનો મોભો વધશે.કિંજલ દવે માત્ર ગુજરાતમાં જ નહિ ગુજરાત બહાર પણ ઘણા ચાહકો ધરાવે છે.

 

કિંજલ દવે અમેરિકામાં પણ થોડા સમય પહેલા જ એક મહિના સુધી રોકાઇ હતી અને ત્યાં ઘણા કાર્યક્રમોમાં લોકોને પોતાના અવાજના દિવાના બનાવ્યા હતા. કિંજલ દવેએ અમેરિકામાં વસતા ગુજરાતીઓને પણ પોતાના મીઠા સ્વાર્થી મનમોહક કરી મુક્યા હતા.

કિંજલ દવે થોડા સમય પહેલા જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ ઉપર ગઈ હતી. અને તેણે આ મુલાકાતની કેટલીક ફોટો શેર કરી હતી. જેમાં તે તારક મહેતાના મુખ્ય પાત્ર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ સાથે પણ જોવા મળી રહી હતી.

કિંજલે તેના જન્મ દિવસે માતૃમંદિર સિંગરવામાં દર્શન માટે પહોચી હતિ. તે મંદિરમાં હાથ જોડી પ્રાર્થના કરી હતિ. ત્યારબાદ ત્યાં રહેતી સ્ત્રીઓના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા.

આ અગાઉ જીગ્નેશ કવિરાજે પણ એક શાનદાર મર્સીડિઝ કાર ખરીદી હતી જેના બાદ હવે કિંજલે પણ એક લકઝુરિયસ કાર ખરીદી છે. કિંજલ મર્સીડિઝ બેંઝ કારની માલિક બની છે. જે ખૂબ જ વૈભવી અને મોંઘી છે. આ કારની અંદર અનેક સુંદર ફેસિલિટી રહેલી છે.

કિંજલે શરૂઆતમાં પોતાની ઇન્સ્ટા સ્ટોરી ઉપર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેના પપ્પા લલિત દવે આ લકઝુરીઅસ કારમાં હતા .

પપ્પાને આ નવી કાર માટે કિંજલ દવે એ શુભેચ્છાઓ આપી હતી. જેના બાદ ચાહકોની આતુરતાનો અંત લાવતા કિંજલ દવેએ આ તસવીરો શેર કરી હતી.

Leave a Comment