ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક ઉપાયો કરતા હોય છે. જેમ કે માણસ જેવા દેખાતા ચાફિયા ને પણ ઊભો કરવામાં આવે છે. જેથી પશુ-પંખીઓ આ જોઈને ત્યાંથી જતા રહે. પરંતુ એક ખેડૂત દ્વારા નવો જુગાડ કરવામાં આવ્યો છે.
જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અને ખેતરમાં પક્ષીઓ થી બચવા માટે ખૂબ જ સુંદર ઉપાય છે.
ખેતરમાં રહેલા પાકને બચાવવા માટે કરવામાં આવ્યો ઉપાય: ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે અને મોટાભાગના લોકો ખેતી ઉપર આધાર રાખતા હોય છે. તેવામાં સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જે પક્ષીઓ અને ભગાડવા માટે ખૂબ જ કારગર સાબિત થયું છે.
આ જુગાર ના કારણે ખેડૂતોને થયો ખૂબ જ લાભ: ખેતરમાં અવાજ સાંભળીને પંખીઓ ત્યાંથી ઊડી જતા હોય છે. તેમજ આ નજારો થોડા સમયે ફરીથી જોવા મળે છે. એટલા માટે ત્યાં પંખીઓ આવતા નથી. અને પાકને કોઈ નુકસાન થતું નથી આ વિડીયો જોઈને દરેક લોકો ખૂબ જ ચકિત થઈ ગયા છે.
View this post on Instagram