500 વર્ષ ના જૂનાગઢના સંત મહાત્મા કાશ્મીરી બાપુનું થયું નિધન, ભગવાન શિવના હતા મોટા ઉપાસક

જૂનાગઢના જંગલમાં રહેતા સંત મહાત્મા કાશ્મીરી બાપુનું નિધન થયું છે. એક પ્રકારનો અંદાજ કે તેમની ઉંમર 300 વર્ષે ૪૦૦ વર્ષ છે કે પાંચસો વર્ષ થઇ ગયા છે.

લોકો આ સંતને કાશ્મીરી બાપુ તરીકે ઓળખતાં હતા. તેમનો આશ્રમ જૂનાગઢ જિલ્લામાં આવેલા જંગલની વચ્ચે આવેલો છે. અને લોકો એવું માને છે.

કે કાશ્મીરી બાપુ ની ઉંમર આશરે સાડા પાંચસો વર્ષ હતી. સાડા પાંચસો વર્ષોથી તે લોકોની સેવા કરી રહ્યા હતા.
તેઓ ભગવાન શિવના ઉપાસક હતાં.

જૂનાગઢના સંતના દર્શન કરવા માટે ફક્ત ગુજરાતના નહીં પરંતુ દેશ વિદેશમાંથી લોકો અહીં આવતાં. જે પણ કોઈ પણ લોકો અને આ તેમના દર્શન કરવા માટે આવે છે. તે તેમના દર્શન કરી અને ધન્યતા અનુભવતાં.

સાડા પાંચસો વર્ષમાં સંતના ચહેરાનું તેજ જોઈને તેલ દરેક વ્યક્તિ મંત્ર મુગ્ધ થઇ જતો હોય છે. અને જૂનાગઢના લોકો તો કાશ્મીરી બાપુ વિશે જાણે છે. ઘણા વર્ષોથી અહીં સાધના કરતાં હતા.

અને મોટાભાગના લોકો નિયમિત રીતે તેમના આશ્રમની મુલાકાત લેતા. આશ્રમમાં આવનારા દરેક દર્શનાર્થીઓ માટે 24કલાક ભોજનશાળા ચાલુ હોય છે.

આજે તેમના અવસાનના સમાચાર સાંભળીને ભક્તો શોકમાં છે. જો કે તેમના મૃત્યુનું કારણ જાણી શક્યું નથી.

Leave a Comment