કાશ્મીરી બાપુના નિધનથી ભક્તોમાં શોકનો માહોલ જાગ્યો; જાણો કાશ્મીરી બાપુની વિવિધ સેવા વિશે…

માણસના જીવનમાં ગુરૂનું સ્થાન સર્વોપરી હોય છે. આજે અમે તમને જૂનાગઢના જંગલમાં રહેતા મહાત્માની ઉંમર વિશે લોકો અલગ-અલગ પ્રકારની અંદાજ લગાવી રહ્યા છે. કે તેમની ઉંમર 300 વર્ષે ૪૦૦ વર્ષ કે પાંચસો વર્ષ થઇ રહ્યા છે.

લોકો આ સંતને કાશ્મીરી બાપુ તરીકે બોલાવે છે. તેમનો આશ્રમ જૂનાગઢ જિલ્લામાં આવેલા ગઢ જંગલની વચ્ચે આવેલો છે. અને લોકો એવું માને છે.

કે કાશ્મીરી બાપુ ની ઉંમર આશરે સાડા ચારસો થી પાંચસો વર્ષ છે.સાડા પાંચસો વર્ષોથી તે લોકોની સેવામાં અર્પણ કરી રહ્યા છે.

આશ્રમમાં આવનારા દરેક દર્શનાર્થીઓ માટે 24કલાક ભોજનશાળા ચાલુ હોય છે.આજે તેમના અવસાનના સમાચાર સાંભળીને ભક્તો શોકમાં છે. જો કે તેમના મૃત્યુનું કારણ જાણી શક્યું નથી.

નિયમિત રીતે ભક્તોને પ્રસાદ લીધા વગર જવા દેવામાં આવતા નથી. લોકો અહીં આવી અને જંગલની વચ્ચે આવેલા આશ્રમમાં પરમ શાંતિનો અનુભવ કરતા હોય છે. અને દુનિયાથી દુર રહે છે.

સાચું શિવ તત્વ ગુરુ તત્વ પ્રાપ્ત કરે છે. અને માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની આપત્તિ માંથી મુક્તિ મેળવે છે.

Leave a Comment