ટામેટા સાથે આ વસ્તુનું સેવન ક્યારેય ના કરવું, થઇ શકે છે આ બીમારીઓ

સલાડ એક એવી વસ્તુ છે જે અમુક ને ભાવતી હોય છે અને અમુકને ના ભાવતી હોય. જ્યારે કોઈ વ્યક્તિ ને શરીર માં વિટામિનની કમી હોય ત્યારે લગભગ બધાજ ડોક્ટર તેને સલાડ ખાવાની સલાહ આપે છે. કેમ કે સલાડ માં બધાજ વિટામિન વાડા શાકભાજી હોય છે અને તેનું સેવન કરવાથી શરીર ને બધીજ જાત ના વિટામિન મળી જાય છે.

બધાજ શાકભાજી ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. એટલા માટે સલાડ માં ક્યારેક 2 વસ્તુની પ્રકૃતિ ભેગી થઈ જાય છે, અને તે આપણાં શરીર ને નુકશાન પહોંચાડે. અમુક વાર તે બંને પ્રકૃતિ ભેગી થાય છે ત્યારે આપણું શરીર બીમારી નું ભોગી બને છે.

તો ચાલો જાણી લઇએ ટામેટાં અને કાકડી થી થતાં નુકશાન વિષે જે નીચે મુજબ દર્શાવવા માં આવ્યા છે. ટામેટાં અને કાકડી એ બંને વસ્તુ આપણાં સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા હોય છે. પરંતુ જો બંને નું એક સાથે સેવન કરવામાં આવે તો?

ટામેટાં અને કાકડી નું એકસાથે સેવન કરીયે તો આપણે ખુબજ મોટી બીમારી થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ નું માનવું છે કે કાકડી માં પૌષ્ટિક તત્વો હોય છે, જે આપણાં શરીરને હાઇબ્રેટેડ રાખવામા આપણી મદદ કરે છે. કાકડીમાં એક એવો ગુણ હોય છે, જે વિટામિન સીટના અવશોષણની સાથે હસ્તક્ષેપ કરે છે.

એટલા માટે જ ટામેટાં અને કાકડી નું એકસાથે સેવન કરવું જોઈએ નહીં. જો તમને બંને ભાવતા હોય તો બંને ખાઈ શકો છો પરંતુ એકસાથે નહીં. એક ને લંચ માં તો એક ને ડિનર માં જેથી કરી ને તમને બંને ના પોષકતત્વો મળે અને તમને કોઈ પણ પ્રકારની બીમારી ના થાય.

હેલ્થ એક્સપર્ટ નું કહેવું છે કે જો તમે ટામેટાં અને કાકડી નું એકસાથે સેવન કરતાં હોય તો તે તમારા સેહત માટે જરા પણ સારું નથી. આપણે એવું લાગે છે કે ટામેટાં અને કાકડી એકસાથે ખાવથી આપણું સ્વાસ્થ્ય સુધરસે પણ સાચેકમાં એવું હોતું નથી

ટામેટાં અને કાકડી નું સાથે સેવન કરવાથી તમને ગેસ,બ્લીડિંગ , પેટમાં દુખાવો , થાક, અને અપચા જેવી સમસ્યા થઈ શકે છે. આ બંન્નેના પાચનનો સમય અલગ-અલગ હોય છે. તેથી પેટમાં જઈને તે મુશ્કેલી ઉભી કરે છે.

Leave a Comment