Jio કંપની દ્વારા પોતાના યૂઝર્સ માટે ખૂબ જ સસ્તા પ્લાન, આટલા ઓછા રૂપિયામાં 84 દિવસની વેલિડિટી

જીઓ કંપની ભારતની સૌથી મોટી કંપની થઈ ગયું છે. કેમ jio કંપની દ્વારા પોતાના યૂઝર્સ માટે ખૂબ જ સસ્તા પ્લાન લાવતી હોય છે. Jio લાલ ની શરૂઆત ૧૫ રૂપિયાથી થાય છે તમે જીઓ પોતાના યૂઝર્સ માટે વાઇફાઇ ની પણ સુવિધા આપે છે.

 

જો તમે પણ એવા કોઈ પ્લાન ની તપાસ કરી રહ્યા છો ઓછા પૈસે વધુ પ્લાન તમને આપે તો આ લેખ તમારા માટે છે.

 

જીઓ નો પ્લાન:  જીઓ દ્વારા સૌથી સસ્તુ ઇન્ટરનેટ આપવામાં આવે છે. 400 રૂપિયાથી ઓછી કિંમતમાં jio દ્વારા એક પ્લાન આપવામાં આવી રહ્યો છે જેના ઘરે વાઇફાઇ લગાવેલું હોય તેમને કોલિંગ માટે ઉંચી વેલીડીટી ની જરૂર પડતી હોય છે. તે માટે તેમણે 395 રૂપિયા આપીને આ પ્લાન કરાવવાનો રહેશે જે તે તેને છ જીબી નેટ 1000 એસએમએસ કંપની દ્વારા આપવામાં આવશે.

 

Jio પ્લાન ના આ છે ફાયદા:  ફક્ત 395 રૂપિયાના આ પ્લાનમાં જીઓ કંપની દ્વારા 84 દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે આ પ્લાન સૌથી સસ્તો પ્લાન્ટ કરવામાં આવી રહ્યો છે અને લોકો દ્વારા આપણને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે તેમ જ જિઓસિનેમા જીઓ ટીવી,જીઓ સિનીમાં એપ્લિકેશન ફ્રી માં યુઝ કરી શકો છો.

Leave a Comment