જો તમને પણ અવનવા ફૂડ ખાવાનો શોખ છે તો આ લેખ તમારા માટે છે. મેકડોનલ્સ ,subway દ્વારા ફૂડ ટેસ્ટ કરવા માટે મહિને એક લાખ રૂપિયા આપવામાં આવશે.
યુકે સ્થિત એક કંપની materialsmarket.com છે જે લોકોને હાયર કરી રહી છે. તેમનું મુખ્ય કામ best food બિઝનેસમેનને પહોંચાડવાનું છે. આ માટે તમને ખૂબ જ વધુ પૈસા આપવામાં આવશે. ફક્ત એટલું જ નહિ આ પ્રયોગ એક મહિના સુધી ચાલશે જેમાં તમને અલગ અલગ આઈટમ ખવડાવવામાં આવશે.
આના માટે તમારે કોઇ અનુભવની જરૂર નથી. અને રિક્વાયરમેન્ટ માટે ફક્ત તમારા જોડે એક ડાયરી હોવી જોઈએ. જેમાં તમારી લખવાનું રહેશે કે કોઈપણ વસ્તુ ખાધા બાદ તમને કેવો અનુભવ થાય છે. ફક્ત એટલું જ નહીં પરંતુ બેથી ચાર કલાક બાદ તમને એનર્જી લેવલ માં શું અસર દેખાય છે તે પણ તમારે નોંધ કરવાની રહેશે.
ઉમેદવાર એ પોતાનો રિપો્ટ વેબસાઈટ ઉપર સબમિટ કરવાનો રહશે.મજા ની વાત તો એ છે કે કે તમારે આના માટે વધારે અભ્યાસ ની પણ જરૂર નથી.ફક્ત તમારી ઉમર 18 વર્ષ થી વધારે હોવી જોઈએ.જો તમે આ નોકરી કરવા માગો છો તો વેબસાઈટ માં જઈને apply કરવાનું રહેશે.