છેલ્લા દિવસ મુવીની અભિનેતી જાનકી બોડીવાલા પોતાના પ્રેમીની જાહેરાત કરી, ઇંસ્ટાગ્રામ પર બંનેના ફોટા શેર કર્યા…

છેલ્લો દિવસ મુવી દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ મુવીમાં અભિનવ ભજવેલા યશ સોની તેમજ જાનકી બોડીવાલા instagram ઉપર રિલેશનશિપ વિશે મીડિયા સમક્ષ સ્વીકારી લીધું છે.

 

આ બંને છેલ્લા દિવસ મુવી માં જોડે કામ કર્યું હતું

ઇંસ્ટાગ્રામ ઉપર પોસ્ટ શેર કરી દરેક લોકોની માહિતી આપી હતી.

 

છેલ્લા દિવસ મુવી માં કામ કર્યા બાદ તે બંને ખૂબ જ ફેમસ થયા હતા ત્યારબાદ ઓફિસીયલી અકાઉન્ટ પર તેમને જાહેરાત કરી દીધી છે તે બંને એકબીજાના પ્રેમમાં છે.


Instagram ઉપર શેર કરી આપી માહિતી

આ વાતની ચોક્કસ માહિતી હતી.યશ સોનીએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર બંનેના ફોટા શેર કર્યા હતા. તેમજ કેપ્શન માં લખ્યું હતું કે અમે બંને જોડે ખુશ છે એમ તેમજ પરિવાર ના આશીર્વાદથી જીવનમાં આગળ વધવા ઇચ્છે છીએ.

 

ત્યારબાદ તે લગ્ન ક્યારે કરશે તે વિશે ચોક્કસ માહિતી આપી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે આ વર્ષ માં લગ્ન કરી દે તેવી માહિતી મળી રહી છે.

 

આ બંને અનેક મુવીમાં જોડે જોવા મળ્યા હતા. આ બંનેની જોડી દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Jb (@jankibodiwala)

 

View this post on Instagram

 

A post shared by Aarohi (@iamaarohii)

Leave a Comment