ગીતા રબારી પતિ પૃથ્વી રબારી સાથે હરિદ્વાર પહોંચ્યા, જુઓ તેમની તસ્વીરો…

કેટલાક સમયથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કલાકારોનો સુનહેરો દોર ચાલી રહ્યો છે. તેમજ કચ્છી કોયલ નામથી પ્રખ્યાત એવા ગીતાબેન રબારી પણ હંમેશા પોતાના ચાહકોની સાથે કંઈ ને કંઈ વાત શેર કરતા રહે છે, અને પોતાના ફેન્સની સાથે હંમેશાં ફોટા પણ શેર કરતા હોય છે. વાત કરવામાં આવે તો ગમે ત્યારે  ગીતાબેન રબારી નો કાર્યક્રમ હોય ત્યાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડે છે.

આજના સમયની વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીનું માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ ખૂબ જ વધારે મોટું નામ બની ગયું છે. ત્યારે ગીતાબેન રબારી પોતાના ભાવી પતિ પૃથ્વી રબારીની સાથે કોઈ પણ જગ્યા ઉપર પ્રવાસે ગયા હોય ત્યારે પોતાના ફોટાઓ પોતાના સહકોની સાથે સોશિયલ મીડિયા ઉપર શેર કરતા હોય છે. આપણે સૌ કોઈ લોકો જોઈએ છીએ કે તેમના ઘણા બધા કાર્યક્રમની અંદર ભાવિ પરથી પૃથ્વી રબારી પણ હંમેશા જોવા મળતા હોય છે.

ગીતાબેન રબારી ભાવિ પતિ પૃથ્વી રબારી સાથે પહોંચ્યા હરિના દ્વાર હરિદ્વાર.., ભક્તિમાં મન મૂકી દિવ્યા આરતી નો લાંબો લીધો..., જુઓ આ તસવીરો અને ...

આજના સમયની અંદર ગીતાબેન રબારી ખૂબ જ મોટું નામ બની ગયું છે, અને તેઓ પોતાના જીવનની સાથે જોડાયેલા તમામ પ્રકારના અપડેટ સોશિયલ મીડિયા ઉપર શેર કરતા રહે છે. ગીતાબેન રબારી પોતાના ભાવી પતિ પૃથ્વી રબારીની સાથે હરિદ્વાર દર્શન કરવા માટે પહોંચ્યા છે, અને ત્યાંના ઘણા બધા ફોટાઓ અને વિડિયો પોતાના ચાહકોની સાથે તેઓએ શેર કર્યા છે.

હરિદ્વાર ની અંદર માં ગંગા ની દિવ્યા આરતી ની અંદર પણ મહા આરતીમાં પૃથ્વી રબારીની સાથે ગીતાબેન રબારી એ પણ ભાગ લીધો છે. સાથે ફોટા અને વિડીયો શેર કરતા તેઓએ લખ્યું હતું કે હરિનો દ્વાર હોય કે પછી હરિદ્વાર હોય બંને જગ્યાએ ભાગ્યશાળી માણસો જ પહોંચે છે, અને હું તેનો લાહવો લઈને ખૂબ જ ખુશ છું.

સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર ગીતાબેન રબારી ના ઓફિશિયલ એકાઉન્ટ ઉપરથી સોશિયલ મીડિયા ઉપર ફોટાઓ અને વિડીયો પણ શેર કરવામાં આવ્યા હતા અને તેમાં આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે તેઓ પોતાના ભાવિ પતી પૃથ્વી રબારીની સાથે ગંગાઘાટ ઉપર બેઠેલા જોવા મળ્યા છે, અને ગંગા ની ખૂબ જ દિવ્યા આરતી ની અંદર પણ તેઓ મન મૂકીને લાભ લેતા પણ જોવા મળ્યા છે.

ગીતાબેન રબારી ભાવિ પતિ પૃથ્વી રબારી સાથે પહોંચ્યા હરિના દ્વાર હરિદ્વાર.., ભક્તિમાં મન મૂકી દિવ્યા આરતી નો લાંબો લીધો..., જુઓ આ તસવીરો અને ...

ગીતાબેન રબારી ની સાથે શેર કરવામાં આવેલા તમામ પ્રકારના ફોટાઓ ની અંદર લોકો ખૂબ વધારે પસંદ કરી રહ્યા છે, તેમજ ગંગા આરતીના પણ ઘણા બધા ફોટા તેણે શેર કર્યા છે, તેમજ આ ફોટાઓ અને વિડીયો ઉપરથી આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે ગીતાબેન રબારી પોતાના ભાવી પતિની સાથે હરિદ્વાર ગયા છે.

Leave a Comment