દિવસેને દિવસે ઇન્ટરનેટ નો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે અને ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વગર જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે અને શહેરી વિસ્તારમાં ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે. દિવસેને દિવસે સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટ હું જરૂર ખૂબ જ વધી રહી છે. એટલા માટે ઇન્ટરનેટના મોંઘા પ્લાન કરવા પડતા હોય છે પરંતુ હવે તમે ફ્રીમાં ઈન્ટરનેટ ચલાવી શકશો.તેમાં કોઈ સીમકાર્ડ અને રિચાર્જ ની જરૂર નથી.
Facebook દ્વારા ફ્રી વાઇ-ફાઇ ઇન્ટરનેટ આપવામાં આવે છે.આ માટે તમારે કોઇ પૈસા ચૂકવવા ના હોતા નથી. પરંતુ આના માટે તમારે કંઈક ખાસ તૈયારી કરવી પડતી હોય છે. આના માટે તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવી પડે છે. ત્યારબાદ તમે ફ્રી મા ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો.
કઈ રીતે મળશે ફ્રી વાઇ-ફાઇની સુવિધા
ઇન્ટરનેટ ના ભાવ દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યા છે તેવામાં facebook કંપની દ્વારા ફ્રી વાઇફાઇ આપવામાં આવ્યો છે. Facebook દ્વારા હોસપોટ નો ઓપ્શન આપવામાં આવે છે જે તે ફ્રી માં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય આ કરવા માટે તમારે કોઇ ખાસ એપ્લિકેશન ની જરૂર પડતી નથી. તમે આ પ્રયોગ એન્ડ્રોઇડ તેમજ આઇફોન માં પણ કરી શકો છો.
Free wifi મેળવવા માટે ફોલો કરો આટલા સ્ટેપ
સૌથી પહેલાં તમે મોબાઈલ માં ફેસબુક એપ્લિકેશન ખોલો ત્યારબાદ જમણી બાજુ કોર્નર ઉપર ત્રણ લાઈન મેનુ દેખાશે ત્યાં જઈને તમારે સેટિંગ્સ અને પ્રાઇવેસી ઉપર ક્લિક કરવાનું રહેશે.
ત્યાં તમને ફ્રી વાઇ-ફાઇ નો ઓપ્શન જોવા મળશે તેમજ ત્યાં આજુબાજુ ચાલી રહેલા તમામ હોસપોટ ની જાણકારી તમને ત્યાં જોવા મળશે. અને તમે પબ્લિક વાઇફાઇ યુઝ કરીને ફેસબુક ચલાવી શકશો.