પ્રતિભા પ્રોત્સાહન યોજનાઃ દિલ્હીમાં વીજળી પાણી અને બસની ટિકિટ ફ્રી અને દિલ્હી સરકાર દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ આપવામાં આવશે…

દિલ્હીમાં વીજળી પાણી અને બસની ટિકિટ ફ્રી આપવામાં આવે છે. હવે દિલ્હી સરકાર દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ આપવામાં આવશે પહેલા ચરણમાં દિલ્હી સરકારે ત્રણ હજાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપ્યા હતા. ધોરણ 8 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લેપટોપ ટેબલેટ આપવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓની સ્પોર્ટસમાં આગળ લાવવા માટે દિલ્હી સરકાર દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે.

 

તેમજ દિલ્હી સરકારે જણાવ્યું કે વિદ્યાર્થીઓને ટેકનોલોજી ના માધ્યમથી શિક્ષણ આપવું જોઈએ અને તે ઘરે રહીને પણ કંઈક નવું શીખી શકે દિવસે દિવસે ટેકનોલોજીનો ખૂબ જ ઉપયોગ વધી રહ્યો છે. તેમજ વિદ્યાર્થીઓની ક્ષમતા વધારવા માટે ટેબ્લેટ અથવા લેપટોપ આપવામાં આવશે.

 

તેમજ દિલ્હીના મંત્રી નું કહ્યું છે કે વિદ્યાર્થીઓની આગળ લાવવા માટે સરકારે અને પગલાં લેવા પડશે દુનિયા સાથે ચાલવા માટે આપણે ભાવિ ભવિષ્યની આગળ આવવું પડશે તો જ આપણે દુનિયાને કદમ પર કદમ મિલાવી શકીશું.

 

દિલ્હી સરકાર દ્વારા આ યોજનાના કારણે કેટલાક ગરીબ દીકરાઓને સારો લાભ મળશે અને લેપટોપના મદદથી તે પોતાની ક્ષમતા વધારશે. આ સ્કીમ ફક્ત દિલ્હીમાં જ લાગુ પાડવામાં આવી છે બીજા રાજ્યમાં કોઈ ચોક્કસ માહિતી આ વિષય આપવામાં આવી નથી.

Leave a Comment