દીકરી જીવતી હોવા છતાં બેસણું કરી ફોટા સોશિયલ મીડિયામાં કરી દીધા વાયરલ, છોકરી ભાઈ સાથે કરવા માગતી હતી પ્રેમલગ્ન 

આજકાલ સમાજમાં અવનવા અને વિચિત્ર કિસ્સો સામે આવી રહ્યા છે જ્યારે દીકરી કે દીકરો જુવાન થઇ જાય છે ત્યારે તેમને પોતાની મરજીથી લગ્ન કરવાના હોય છે પરંતુ આજકાલ યુવાન કે યુવતી તેમની ઈચ્છા થઈ માતા-પિતા જીવિત હોય છતાં પણ પોતાની મરજીથી લગ્ન કરતા હોય છે

પરંતુ જનપદ માં એક વિશિષ્ટ મામલો સામે આવ્યો છે અને યુવતીના માતા-પિતા દ્વારા યુવતી જીવીત હોવા છતાં પણ તેમનું શોધ કરી નાખવામાં આવ્યું હતું અને તે પાછળ તેમના પ્રેમ લગ્ન નું કારણ જવાબદાર છે

યુવતીએ પોતાના સગા મામાના દીકરા સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે વાતથી દુઃખી થઈ અને યુવતીના પરિવારજનોએ પોતાની દીકરી સાથેના તમામ સંબંધ તોડી નાખ્યા હતા ત્યાર પછી જીવતે જીવતા દીકરીનું શોધ પણ કરી નાખવામાં આવ્યું હતું અને આમ દીકરી નું બેસણું પણ રાખવામાં આવ્યું

અને આ સમગ્ર ઘટના જનપદ માં સામે આવી છે ભાગવતમાં જનપદ માં આ ઘટના મંગળવારના દિવસે સામે આવી છે જ્યાં પરિવારે પોતાની દીકરીના દરિયાના અને બેસણું કર્યા ના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા ત્યાર પછી આ સમગ્ર કિસ્સો ચર્ચાનું કારણ બન્યો હતો

કારણ કે યુવતીને લવ મેરેજ ના કારણે તેમના પરિવાર સાથેના તમામ સંબંધ તોડી નાખવામાં આવ્યા હતા ત્યાં સુધી તો બરાબર હતું પરંતુ તે આ યુવતીના પરિવારજનો દ્વારા તે દીકરી જીવીત હોવા છતાં પણ તેમને મૃત ઘોષિત કરવામાં આવી હતી અને તેમની તસવીર ઉપર મૃત વ્યક્તિની જેમ હાર ચઢાવવામાં આવ્યો હતો

અને તેમને પણ કાયદેસરની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમના ઘરે તેમનું જીવતા હોવા છતાં પણ બેસણું રાખવામાં આવ્યું હતું અને તેમને કાયદેસર અલ્યા પણ કરવામાં આવી હતી આમ વડોરા પોલીસ સ્ટેશનના વિસ્તાર હેઠળ આવેલી આઝાદ નગર કોલિંગ કોલોનીમાં રહેતા

અનિલ કુમાર ની દીકરી એ પોતાના સગા મામાના દીકરા સાથે પ્રેમ થઈ ગયો હતો ત્યાર પછી તે ૨૯ સપ્ટેમ્બરના રોજ ઘરેથી બંને ભાગી ગયા હતા અને જ્યારે પરિવારના સમગ્ર હકીકત સામે આવી હતી ત્યારે પરિવારના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી ત્યાર પછી પરિવાર દ્વારા બન્ને ઉપર દબાણ કરવામાં આવ્યું હતું

ત્યાર પછી તેમણે કોર્ટ મેરેજ કર્યા હતા અને પોલીસ તંત્ર સામે સુરક્ષા માગી હતી આ સંબંધોથી નારાજ થયેલા માતા-પિતા દ્વારા પોતાની દીકરી સાથેના કાયમી સંબંધો તોડી નાખવામાં આવ્યા હતા

અને ત્યાર પછી દીકરી જીવીત હોવા છતાં પણ તેમનું શ્રાદ્ધ અને તેમનું બેસણું કરી નાખવામાં આવ્યું હતું ત્યાર પછી તેમનું ઉઠમણું પણ કરી નાખવામાં આવ્યું હતું યુવતીના પરિવારજનો ખૂબ જ વધારે નારાજ છે

કારણ કે તે યુવતીના પરિવારજનો જણાવે છે કે બંને મામા ફઈ ને ભાઈ બહેનો હોવાથી તેમનો સંબંધ ભાઈ બહેનનો થાય છે તેમ છતાં તે ઘરેથી ભાગી ગયા છે અને પ્રેમ લગ્ન કર્યા છે

તેના કારણે તેમના સમગ્ર પરિવારનું નામ કાપી નાખ્યું છે આમ તેમને તેમની સાથે કોઈ સંબંધ નથી અને તે ભવિષ્યમાં પણ તેમની દીકરી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી તેથી આજથી તેમની દીકરી મૃત માની અને તેમનું શ્રાદ્ધ પણ તર્પણ કરી નાખ્યું હતું

Leave a Comment