કમો અત્યારે મોટા સેલિબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે. આ કમો આમ તો નાનપણથી જ પૂજ્ય મોરારીબાપુની શ્રી રામામંડળના ખૂબ જ રસ ધરાવતો, આ કમાને આજે દેશ-વિદેશના બધા લોકો ઓળખવા લાગ્યા છે. કિર્તીદાન ગઢવીએ પણ કહેલું છે, કે આપણે તેને ઈશ્વરનું સ્વરૂપ કહી શકીએ. કારણ કે આવા વ્યક્તિનો જન્મ ઈશ્વરે આપેલ વરદાન રૂપ જ ગણાય છે. દોસ્તો વિવિધ ડાયરાઓમાં રાસ ધરાવતો આ કમો અને ડાયરામાં ડાન્સ કરે છે. આજે કમાને ઓળખાણની લગભગ જરૂર નથી તેવામાં જો વાત કરવામાં આવે તો કમાને લઈને એક નવા વિડીયો સામે આવી રહ્યો છે.
જે મત તે લગ્ન વિશે એવું બોલે છે, કે તમે પણ હસી હસીને લોથપોથ થઇ જશો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે માયાભાઈ આહીર નો ડાયરો ચાલી રહેલ હોય છે. જ્યાં તેમના ડાયરો સાંભળવા લાખોની સંખ્યામાં લોકો આવ્યા હોય છે. તેવામાં હાલ ગુજરાતના ઘણા લખાણો સાથે કમો તેમના ડાયરામાં રસ ધરાવતો જોવા મળી રહ્યો છે. એમાં થાય છે, એવું કેમ માયાભાઇ ડાયરો કરતા કરતા બોલે છે, કે એટલે આપણે ટાઈમ ટુ ટાઈમ પર નહીં લેવું બહુ પસંદગીમાં ના જોવું.
View this post on Instagram
આમ એટલું બોલતા જ કમો બોલવા લાગ્યો કે, ના કરાય ના કરાય કામે જવું પડે. કમાની આ વાત સાંભળી બધા મોજમાં આવી જાય છે. અને હસવા લાગે છે. જ્યાં વળી કમાભાઈ ફરી બોલે છે, કે ખરેખર કમાવાય અમે એવા હલવાઈ ગયા છીએ ને એ સાંભળી કમો પણ ખખડાટ હસવા લાગે છે. આમ હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જેને અત્યાર સુધી 12,00,000 પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. અને 96,000 થી વધુ પણ વિડિયો લાઈક કરી રહ્યા છે. આ વિડીયો ના instagram એકાઉન્ટ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આમ તો કમાના ઘણા વિડીયો વાયરલ થતા આપણને જોવા મળે છે. instagram તથા youtube પર આ વિડીયો ખૂબ જ થઈ રહ્યો છે. અને તેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.