ચીનના હુમલાથી બચવા માટે તાઈવાન દ્વારા ખૂબ જ તૈયારીઓ ચાલી રહી છે તેમજ ટાળવા અને દૂધ માટે અભ્યાસ કરી રહ્યું છે અને ચીન દ્વારા ટ્રાફિક પર હુમલો કરવામાં આવ્યો છે.
રશિયા અને યુક્રેન યુદ્ધની હજી થોડા દિવસ થયા છે. અને દુનિયામાં બીજું યુદ્ધ ચાલુ થઈ ગયું છે. યુક્રેન અને રશિયા નો યુદ્ધ બાદ ચાઇન એ તાઈવાન ઉપર હુમલો કરી દીધો છે. સૂત્રો મુજબ એ ચીન તાઈવાન ઉપર પોતાનો કાબૂ મેળવવા ઈચ્છે છે. માટે ચાઇના થી બચવા માટે તાઇવાન યુદ્ધની તૈયારી માં જોવા મળી રહ્યું છે.
અચાનક તાઈવાનમાં જોવા મળ્યું ફાઇટર વિમાન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટાઇમના રક્ષામંત્રીએ 12 એપ્રિલના રોજ તાઇવાન ની રાજધાની ના આજુબાજુ સૈન્ય અભ્યાસ નું આયોજન ચાલુ કરી દેવામાં આવ્યું છે.તાઇવાન રક્ષા મંત્રી નું કહેવું છે કે ભવિષ્યમાં ચાઇના દ્વારા તાઇવાન ઉપર હુમલો કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાઇવાનની રાજધાની પર સૈન્ય અભ્યાસ ચાલુ કરી દેવામાં આવ્યો છે તેમજ સવારે પાંચથી સાત વાગ્યા વચ્ચે ચાઇના ફાઇટર વિમાન જોવા મળ્યા હતા અને લોકો આ દ્રશ્ય જોઈને ખૂબ જ હેરાન થઈ ગયા હતા.