SMC માં ફરજ બજાવનાર કર્મચારીનું ડુમસ બીચ પર ન્હાવા જતા મોજા માં તણાઈ જવાથી મોત નીપજ્યું…
સુરત મહાનગર પાલિકાના વેસુ વોર્ડ ઓફિસમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવનાર એક યુવક ડુમસ બીચ ખાતે દરિયામાં નહાવા ગયો હતો. જેમાં દરિયાના પાણીમાં તણાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું. અને કાદવમાં ખૂંપેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડુમસ સ્થિત નવા ઠાઠ ફળિયા ખાતે આવેલ મોટી ફળિયામાં વસવાટ કરતો 28 વર્ષની … Read more