આ કારણે અમિતાભ બચ્ચનની વહુ ન બની શકી રાની મુખર્જી, કારણ જાણી ચોંકી જશો!
બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીએ તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.રાનીએ બોલિવૂડને એકથી વધુ ફિલ્મો આપી છે, જેને ચાહકો આજ સુધી યાદ કરે છે.ફિલ્મો સિવાય અભિનેત્રી પોતાની અંગત જિંદગીને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે. તેનું નામ બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન સાથે જોડાયું હતું.એક સમયે તેમના અફેરના સમાચાર રહેતા હતા. જોકે, બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને … Read more