સવારે ચા-કોફીની જગ્યાએ આ ડ્રિંક્સથી કરો દિવસની શરૂઆત, સ્વાસ્થ્યને થશે ફાયદો
કહેવાય છે કે સવારની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે.દિવસભર ફ્રેશ રહેવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે સવારનું સેવન હેલ્ધી હોવું જોઈએ.મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે, પરંતુ ચા અને કોફીની તે આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અભ્યાસ મુજબ, સવારે ખાલી પેટ ચા-કોફી પીવાથી એસિડિટી અને પેટ સંબંધિત ઘણી બીમારીઓ … Read more