પુષ્પા ફિલ્મની અભિનેત્રી રશ્મિકા મંદન્ના પાસે ગરીબ બાળકો ભીખમાંગી રહ્યા હતા, એક્ટ્રેસે એવું કર્યું કે લોકો થયા ગુસ્સે, વીડિયો ઈન્ટરનેટ પર થયો વાયરલ…
અભિનેત્રી રશ્મિકા મંદન્ના આ દિવસોમાં ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રશ્મિકાએ અલ્લુ અર્જુન સાથે કામ કર્યું છે, જેમાં બંનેની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. સોમવારે રશ્મિકાને મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી, જેનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કંઈક એવું થયું જે પછી લોકોએ રશ્મિકાને ટ્રોલ કરવાનું શરૂ … Read more