ચંદુભાઈ વિરાણીએ કંપનીનું નામ “બાલાજી” કેમ રાખ્યું ? જાણો….
વેફર્સ અને કુરકુરિયાની દુનિયામાં બાલાજીનું નામ ન આવે એવું બને નહીં. આજના સમયમાં બાલાજી વેફર્સ ઘરે ઘરે જાણીતી બની છે. વગર માર્કેટિંગ એ મલ્ટી નેશનલ કંપની અને હંફાવી નાખનાર બાલાજી કંપની આજે સમગ્ર ભારતની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. બાલાજી વેફર પેપ્સીકો જેવી વિદેશી કંપનીઓને પણ ટક્કર મારી છે. બાલાજી ના ખૂબ જ મહેનતુ માલિક … Read more