જો તમારા ઘરમા માં લક્ષ્મીજી નું આગમન થય રહ્યું છે જોવા માટે આ સંકેતો દેખાય તો સમજી જવું…..
નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એવા સંકેતો વિશે જેનાથી જાણી શકાય છે કે તમારા ઘર માથી લક્ષ્મી આવી રહી છે કે જઇ રહી છે દેવી લક્ષ્મીને હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથો અને પુરાણોમાં સંપત્તિ અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે, અને વિષ્ણુ પુરાણમાં એક દંતકથાનો … Read more