પાપુઆ ન્યુ ગીનીના વડાપ્રધા જેમ્સ મરાપે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા, વિડીયો થયો વાયરલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રુપ ઓફ સેવન (G7) સમિટમાં હાજરી આપ્યા બાદ રવિવારે પાપુઆ ન્યુ ગિની (Papua New Guinea) પહોંચ્યા હતા. PM મોદીએ પાપુઆ ન્યુ ગિનીની ધરતી પર પગ મૂકતાની સાથે જ એક રેકોર્ડ બનાવ્યો. પીએમ મોદી આ નાના દેશની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન છે. અહીં એરપોર્ટ પર કંઈક એવું બન્યું કે તેનો વીડિયો વાયરલ … Read more