મંગળ ગ્રહોનો સેનાપતિ કર્ક રાશિમાં કરી રહ્યો છે ગોચર,આ લોકોને થશે ખુબ ધનલાભ, તો આ રાશી પર નકારાત્મક અસર પડશે…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ સંક્રમણનું પોતાનું મહત્વ છે. જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરે છે, ત્યારે તેની અસર તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. જણાવી દઈએ કે મંગળ ગ્રહોનો સેનાપતિ કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. કર્ક રાશિ મંગળની કમજોર રાશિ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોને તેની નકારાત્મક અસર જોવા મળશે. … Read more