હિન્દી ફિલ્મોમાં વિલેન ની ભૂમિકા ભજવનાર આ અભિનેતાએ 60 વર્ષની ઉંમરે કર્યા લગ્ન, જાણો કોણ છે તે સુંદર કન્યા…
ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર ફેમસ એક્ટર આશિષ વિદ્યાર્થી (Ashish Vidyarthi)એ 60 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા. આશિષે આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. અભિનેતાના આ બીજા લગ્ન છે. સમાચાર અનુસાર, આ લગ્નમાં આશિષ વિદ્યાર્થીના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ સામેલ થયા હતા. અહેવાલો અનુસાર અભિનેતા ટૂંક સમયમાં એક રિસેપ્શન … Read more