જુઓ મનમોહ મંદિર ની 10 તસવીરો, 3 મહિના પહેલા જ અયોધ્યા માં વિરાજશે રામલલા
ભક્તો ની રાહ નો સમય ટૂંક સમય માં સમાપ્ત થવા જઈ રહ્યો છે. હકીકતમાં, અયોધ્યામાં ભગવાન રામ મંદિર માં રામલલા ના બેસવા ની તારીખ નક્કી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ડિસેમ્બર 2023 માં ભગવાન રામ ને તેમના મૂળ ગર્ભગૃહ માં સ્થાપિત કરવા માટે સૂચના આપી છે. આવી સ્થિતિ માં … Read more