‘પરિણીતા’ના દિગ્દર્શક પ્રદીપ સરકારે 67 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફિલ્મ પરિણીતાથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરનાર પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકારનું નિધન થયું છે.સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સતીશ કૌશિકના મૃત્યુ સુધી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સજી પણ નથી થઈ શકી કે હવે સમાચાર આવી રહ્યા છે કે પ્રખ્યાત નિર્દેશક પ્રદીપ સરકારનું નિધન થઈ ગયું છે.ડાયરેક્ટર હંસલ મહેતાએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. … Read more