બેંક ખાતામાંથી પૈસા ગાયબ થઈ શકે છે!આ એપ્સને આજે જ ફોનમાંથી ડીલીટ કરો
સાયબર ફ્રોડ એક મોટી સમસ્યા બની રહી છે. જો તમે પણ ક્યારેય સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવ અથવા તમે પણ તેનાથી ડરતા હોવ તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે એક ભૂલથી તમને મોટું નુકસાન થઈ શકે છે.આવી સ્થિતિમાં, તમારે ખૂબ સુરક્ષિત રહેવાની જરૂર છે.અમારી ટીપ્સને અનુસરીને, તમારું બેંક ખાતું હંમેશ માટે … Read more