આ ટોપ દમણની જગ્યાઓ છે ખુબજ રમણીય અને અતિસુંદર, આજે જ જાણો આ પર્યટન સ્થળો વિશે…
દમણ એક નાનુ અને સુંદર સિટી છે, જે ગુજરાત, મહારાષ્ટ્ર તથા અરબ સમુદ્ર ની વચ્ચે આવેલું છે. લોકો તેને દીવ-દમણ ના નામથી પણ જાણે છે. કુદરતી સૌંદર્ય સિવાય આ ક્ષેત્ર પોતાના ફેલાયેલ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ભવિષ્ય માટે પણ જાણીતુ છે. ગોવા, દમણ તથા દીવ ૧૯૮૭ સુધી એક જ કેન્દ્રશાસિત પ્રદેશ રહ્યા હતા. જ્યારે ગોવાને … Read more