એક ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરીમાં અચાનક ધમાકો, યુવાનનું ઘટના સ્થળ પર જ મોત, પત્ની અને બાળક સારવાર માટે હોસ્પિટલ

આંધ્રપ્રદેશમાં ચાર્જિંગ સમય એક ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરીમાં અચાનક ધમાકો થયો હતો અને વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતુ. આ યુવકની ઉંમર ૪૦ વર્ષ હતી અને બેટરી ના ધમાકા ને સાથે તેના ઘરમાં પણ આગ લાગી હતી તેમજ તેની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હજુ સુધી બાળકોની હાલત ખુબ જ ગંભીર છે.

એક જ દિવસ પહેલા ખરીદી હતી ઈલેક્ટ્રીક બાઈક

શિવકુમાર નામક યુવકનું બેટરી ફૂટવા થી મોત થયું છે. તેમજ પરિવારના અન્ય સભ્યએ પોલીસ સ્ટેશન જઈને આ કંપની વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે ત્યારબાદ પોલીસ વધુ તપાસ માટે ઘટના સ્થળ ઉપર આવી ગઈ છે. જ્યારે આ ગાડીમાં આગ લાગે ત્યારે પાડ્યો લોકોએ ઘરનો દરવાજો તોડી દીધો હતો અને ઘરમાં જઈને પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા પરંતુ ત્યાં સુધી શિવ કુમાર નું મોત થઈ ચૂક્યું હતું. અને પત્નીને હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઇ જવામાં આવી.

 

ઘટનાસ્થળ પર પોલીસ આવી જતાં ત્યાં ખૂબ જ ભીડ જમા થઇ ગઇ હતી. તેમજ પોલીસ વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વીજળીના શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી.

 

થોડા દિવસ પહેલાં જ નિઝામાબાદ શહેરમાં ઇલેક્ટ્રિકલ એકલ માં આગ લાગવાના કારણે ૮૦ વર્ષીય યુવકનું મોત થયું હતું અનેક કેટલાંક રાજ્યોમાં આ ઘટના અવાર નવાર જોવા મળતી હોય છે.

Leave a Comment