27 માર્ચથી 4 એપ્રિલમાં માત્ર 2 દિવસ જ બેંક ખુલવાની છે, બેન્કના જરૂરી કામ નીપટાવી લો જલ્દી જ 

જો તમારે બેંક ના કામ અધૂરા છે તો તમારે આ અઠવાડિયે જ તેને પુરા કરવા જરૂરી છે, નહીતર તમને પરેશાની નો સામનો કરવો પડી શકે છે. આરબીઆઈ એ કોરોના વાયરસ માં મોબાઈલ બેન્કિગ અને નેટ બેન્કિંગ ની સાથે કામ કરવાની સલાહ આપી છે.

તમારે બસ તે કામ જ બેંક માં જઈ ને કરવાના રહેશે જે તમે મોબાઈલ બેન્કિંગ દ્વારા નથી કરી શકતા. ૨૭ માર્ચ થી ૪ એપ્રિલ સુધી માત્ર 2 દિવસ માટે જ બેંક ખુલી રહેશે. એટલા માટે તે પ્રમાણે તમારા કાર્ય ની યોજનાઓ બનાવો.

સતત ૩ દિવસ સુધી બેંક બંધ રહેવાની છે. ૨૭ માર્ચ, ૨૮ માર્ચ, ૨૯ માર્ચ સતત ૩ દિવસ માટે બેંક બંધ રહેવાની છે. તેની સિવાય ભારતીય રિજર્વ બેંક ની સાઈટ ની મુજબ તમે ૩૦ માર્ચ ના દિવસે પણ બેંક નું કામ નહિ કરી શકો. ૩૧ માર્ચ ની રજા નથી,

પરંતુ ગ્રાહકોને ખબર હોવી જોઈએ કે આ નાણાકીય સેવાનો છેલ્લો દિવસ છે. આ દિવસ 1 એપ્રિલ બેંક ના ખાતા બંધ કરવાનો દિવસ છે. આ દિવસે ગ્રાહકો ના બાકી ના કામ કરવામાં નહિ આવે. ત્યાર બાદ 2 એપ્રિલ ના દિવસે ગુડ ફ્રાયડે ની રજા છે. જેના કારણે દેશની તમામ બેંકો બંધ રહેશે. જો આ સમયે કોઈ કામ બાકી છે તો તેને ૩ એપ્રિલ ની શરૂઆત માં પુરા કરવા પડશે.

૨૭ માર્ચ થી ૪ એપ્રિલ સુધી માં બેંક ક્યારે બંધ રહેશે તે જાણો. :- 27 માર્ચ ના રોજ ચોથો શનિવાર છે, તો તેના કારણે બેંક અડધો દિવસ બંધ રહેશે. 28 માર્ચ ના રોજ રવિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે.  29 માર્ચ ના રોજ  હોળી ના તહેવાર ના લીધે બેંક માં રજા રહેવાની છે. 30 માર્ચ ધૂળેટીની રજા રહેશે.

31 માર્ચ ના રોજ નાણાંકીય વર્ષ હોવાથી બેંક માં ગ્રાહકો ના બાકી ના કામ કરવામાં નહિ આવે. 1 એપ્રિલ ના દિવસે  એકાઉન્ટ ક્લોઝિંગ દિવસ હોવાથી દિવસે ગ્રાહકો ના બાકી ના કામ કરવામાં નહિ આવે.  2 એપ્રિલ એ ગુડ ફ્રાઈડે છે, તેથી 2 એપ્રિલે બેંકો બંધ રહેશે. 3 એપ્રિલના રોજ બેંકો ચાલુ રહેશે. 4 એપ્રિલ ના દિવસે રવિવાર ના કારણે બેંક બંધ રહેશે.

Leave a Comment