બાળકનો જન્મ થતા માતા-પિતાનું નામ શોધવા માટે એક મહિલા સજેશન આપે અને લાખો રૂપિયા કમાઈ, જાણો આ ધંધા વિશે…

દુનિયામાં દરેક માતા-પિતા પોતાના બાળક ના ભવિષ્ય વિશે ખૂબ જ ચિંતા કરતા હોય છે. તેમજ પોતાના બાળકના નામકરણ થી લઈને તેના ભવિષ્ય વિશે તે ખૂબ ચિંતામાં મુકાયેલા હોય છે. આપણે જોયું છે કે બાળકનો જન્મ થતા માતા-પિતાનું નામ શોધવા માટે અનેક ઉપાયો કરતા હોય છે. અમુક માતા પિતા પોતાના બાળક માટે હજારો રૂપિયા ખર્ચો કરતા હોય છે.

 

તેમજ કેટલાક લોકો વ્યવસાયિક રીતે આ ધંધો કરતા હોય છે .જે બાળકો ના સારા નામ માટે લોકોની મદદ કરતા હોય. તેમજ બાળક ને સારું નામ આપવા માટે તે ખૂબ જ પૈસા વસૂલ કરતા હોય છે. તેમજ આ કિસ્સો અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક મહિલા દ્વારા આ ધંધો ચલાવવામાં આવે છે આ મહિલાની ઉંમર ૩૩ વર્ષ છે.

 

બાળકોને નામકરણ માટે મદદ કરે છે. અને તેમના જોડેથી ખૂબ જ ઊંચા પૈસા વસૂલ કરે છે. આ મહિલાએ 2015માં votes in baby નામથી પોતાનો ધંધો શરૂ કર્યો હતો આજે આ ધંધો આસમાને પહોંચી ગયો છે.

 

આ મહિલાને કોઈ બાળક નથી, અને તેને આ વિષયમાં ખૂબ જ રસ છે. તેમજ સાંસ્કૃતિક સંસ્કારો સંબંધી નામ પણ લોકોને આપતી હોય છે. આ મહિલા એક નામ માટે 7 થી 8 લાખ રૂપિયા માતાપિતાથી જોડે થી લે છે.

Leave a Comment