બાબા વેન્ગાએ કરેલી ભવિષ્યવાણી ૨૦૨૧ માં પડી રહી છે સાચી, પોતાની આગાહીમાં જણાવી ચુક્યા છે આ બધું….

નમસ્કાર મારા વ્હાલા મિત્રો, આજના આ લેખમા તમારુ હાર્દિક સ્વાગત છે. મિત્રો આજના સમયમા માનવી ખુબ જ સમસ્યામા સપડાયેલો રહે છે. આપણે બે વિશ્વ યુદ્ધોનો સામનો કરેલ છે. જો કોઈ લડાઈ થાય તો આપણને ખુબ જ નુકસાન થાય છે.

હાલના સમયમા પણ નાના મોટા હુમલાઓ થતા હોય છે. આ આગાહીએ ઘણી વખત સાચી પડે છે. પણ સાવ ખોટી આગાહી હોતી નથી.તો ચાલો આપણે જાણીએ કે આ ભવિષ્ય ભાખનાર બાબા વિશે.

મિત્રો, અમેરીકામા અલકાયદા દ્વારા થયેલ ૯/૧૧નો ભયાનક હુમલો હોય કે બાદ વિનાશ કરનાર ત્સુનામી હોય તે વિશે સાચી ભવિષ્યવાણી કરનાર ભવિષ્ય ભાખનાર બાબા વેન્ગાએ કોરોના વાઈરસને લઇને પણ કહેલી વાણીએ સૌને હચમચાવી નાખ્યા છે.

બાબા વેન્ગા કે જેમણે ૮૫ વર્ષની વયે સાલ ૧૯૯૬મા આ વિશ્વને બાય બાય કરી દીધુ. તેમણા દ્વારા થયેલી આગાહી અનુસાર સાલ ૨૦૨૧ને લઇને કે સંપૂર્ણ જગત પર પ્રલય વિનાશ કરી સાબિત થશે, ચીને સમગ્ર વિશ્વ પર કબજો કરી લીધો. એટલે કે ચિનનુ આખા વિશ્વ પર શાસન બની જશે.

જો કે, બાલ્કન વિસ્તારના નાસ્ત્રેદમસ ગણાતા એવા બાબા વેન્ગાએ એક શુભ ભવિષ્યવાણી પણ કરી છે. તેમણે જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૨૧માં જગતમા આતંક મચાવનાર અસાધ્ય રોગ કેન્સરના દર્દીનો ઈલાજ પ્રાપ્ત થશે.

વર્ષ ૨૦૨૦માં, બલ્ગેરિયાના બાબા વેન્ગાની આગાહીએ જગતને કોરોના વાયરસ સામે ખુબ જ સંઘર્ષ કરશે. કોરોના વાયરસની વેક્સિનના આવવા બાદ જ જગતમા શાંતિની આશા દેખાઈ રહેશે, પણ આ આગાહીએ અનેક વક્તિઓની ચિંતામા વધારો કરી નાખેલ છે.

બાબા વેન્ગાના જણાવ્યા અનુસાર આવનાર સમયમા, ત્રણ ‘દાનવો’ એક થશે તથા એક ‘મજબૂત ડ્રેગન’ સમગ્ર વિશ્વ પર પોતાનો કહ જમાવશે. તેમણે વધુ મા જણાવેલ છે કે નવા વર્ષના શુભ આરંભમા જગતને ખ્હુબ જ કપરા સમયમાથી પસાર થવુ પડશે. સમગ્ર જગતના વ્યક્તિઓને વિભાજિત કરવામા આવશે.

તેઓએ વધુ મા એ પણ જણાવેલ છે કે, ‘અમે વિપત્તિજનક સમસ્યાઓ નિહાળી રહ્યા છીએ જે માનવતાના નસિબ તથા આવનારા સમયમાં ફેરફાર લાવવાનુ કારણ બનશે. આ બાબાના ઘણા ભક્તો એવુ પણ જણાવે છે કે અહી ડ્રેગનનો મતલબ એટલે કે આખી દુનિયામા ચીનનો વધતો જતો પ્રભાવ ગણાય છે.

એક આવેલ તોફાનમા આશ્ચર્યજનક રીતે પોતાના નેત્રો ગુમાવનારા આ બાબા વેન્ગાએ ખુબ જ સાચી ભવિષ્યવાણી કરી હોવાનું માનવામા આવે છે. તે ૧૯૯૬ની સાલ મા મૃત્યુ પામેલ હતા.

૨૦૦૧ ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થનાર હુમલો, ૨૦૦૪મા આવેલ ત્સુનામી, આફ્રિકન-અમેરિકન રાષ્ટ્રપતિ બનશે તથા ૨૦૧૦ ની સાલ મા આરબ સ્પ્રિંગ જેવી વેન્ગાએ અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. જે યોગ્ય સાબિત  થઈ હતી.

આ બાબા એ કરેલ તમામ ભવિષ્યવાણીનુ જો આપણે ધ્યાનથી નિરીક્ષણ કરીએ તો તમને આવનારી સમસ્યાઓ વિશે પણ ખ્યાલ આવી જશે. પણ ઘણા લોકો એવા પણ હોય છે કે જે આ આગાહીની અવગણના કરતા હોય છે.