શું કરીના કપૂર ખાનના ઘરે બંધાવવાનું છે ત્રીજું પારણું? સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ શેર કરી તસ્વીર…
અભિનેત્રી કરીના કપૂર ખાને હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ જોયા પછી, એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે અભિનેત્રી ત્રીજીવાર માતા બનવા જઈ રહી છે. ખરેખર તસવીર કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેના હાથમાં અલ્ટ્રાસાઉન્ડ કોપી હતી. જેને જોઈને લાગ્યું કે તે ફરી એકવાર માતા બનશે. આ … Read more