જાણો ભગવાન શ્રી કૃષ્ણ ના ચમત્કાર જાણો શ્રી રામ અવતાર ભગવાન કરતા પણ વધારે….
આપણે સૌ જાણીએ જ છીએ કે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને શ્રી હરી વિષ્ણુના અવતાર હતા. પરંતુ ઘણા બધા લોકોના મનમાં એવો પ્રશ્ન ઉદભાવતો હોય છે કે ભગવાન શ્રી કૃષ્ણની જેમ ભગવાન શ્રી રામ શા માટે ચમત્કારો નહોતા કર્યા. શ્રી રામ ભગવાન ખુબ જ સરળ અને નિર્મળ સ્વભાવના હતા, તેમણે ૧૪ વર્ષ … Read more