નંદીએ રાવણને આ શ્રાપ આપ્યો હતો, તેથી તેનો નાશ થયો
રામ અને રાવણ વચ્ચેના યુદ્ધનું વર્ણન હિંદુ ધર્મગ્રંથ રામાયણમાં જોવા મળે છે.રાવણ ભગવાન શિવનો સૌથી મોટો ભક્ત હતો અને તેને ભગવાન શિવ તરફથી અનેક વરદાન મળ્યા હતા.રાવણે જ શિવ સ્તોત્રની રચના કરી હતી.નંદી એ ભગવાન શિવના મુખ્ય ગણોમાંથી એક છે. તેઓ ભગવાન શિવના પ્રિય ગણ અને વાહન છે. એકવાર નંદી અને રાવણ મળ્યા ત્યારે નંદીએ … Read more