અમદાવાદમાં અસ્થિર મગજની એક ગર્ભવતી મહિલા દ્વારા ટોયલેટમાં જ ડિલિવરી થઈ, બાળક કમળમાં ફસાઈ ગયું, ફાયરબ્રિગેડની ટીમએ મદદ કરી…

ભારત દ્વારા અનેક લોકોને બચાવવામાં આવતા હોય છે તેવું જ કિસ્સો આજે અમદાવાદ શહેરમાં બહાર આવ્યો છે. અને તેમના દ્વારા નાના બાળક નો બચાવ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં આવેલા પાલડી વિસ્તાર બાજુ વિકાસ ગૃહમાં આજે વહેલી સવારે અસ્થિર મગજની એક ગર્ભવતી મહિલા દ્વારા ટોયલેટમાં જ ડિલિવરી થઈ ગઈ હતી અને બાળકનો જન્મ બાથરૂમમાં થઈ ગયો હતો

 

ત્યારબાદ આ નાનો બાળક ખૂબ ગંભીર હાલતમાં કમળમાં ફસાઈ ગઈ હતી નાનુ જન્મેલું બાળક કમળ માં ફસાઈ જતા સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડની ટીમને બોલાવવામાં આવ્યા હતા અને ઇમરજન્સી રેસ્ક્યૂ કરવા માટે આ ટીમ તાત્કાલિક ધોરણે ત્યાં આવી રહી હતી તેમજ અમદાવાદના નવરંગપુરા અને મણિનગરની રેસ્ક્યુ ટીમ પણ ત્યાં ઘટનાસ્થળ પર થોડા જ સમયમાં જોવા મળી હતી.

 

ફાયર બ્રિગેડ દ્વારા ટાઇલ્સ તોડીને નાના બાળકને બહાર કઢાયું: આ બાળકનો જન્મ બાથરૂમમાં થતાં તે કામમાં ફસાઈ ગયું હતું અને તાત્કાલિક ધોરણે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમ બોલાવવામાં આવી હતી અને કોઈને ઈજા ન થાય તે રીતે આ બાળકને બહાર કાઢવા માટે તેમણે કેટલાક પ્રયત્નો ચાલુ કર્યા અને ત્યારબાદ ધીમે ધીમે ટાઇલ્સ તોડવાની શરૂઆત કરી હતી અને આજુબાજુ રહેલી સ્ટાઇલ તોડીને આ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો.


આ બાળકને થોડું પણ નુકસાન થયું નથી:
આ બાળક એટલું ગંભીર રીતે ફસાયું હતું કે તેનું મોઢું ના અંદર હતું અને પગ હવા હતા. ત્યારબાદ રેસ્ક્યુ ટીમ આવતા પાણીનું જોડાણ બંધ કરવામાં આવ્યું હતું અને ફાયર બ્રિગેડની ટીમે ફક્ત ૨૫ મિનિટમાં આ બાળકને બચાવી લીધો હતો અને વધુ સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ આ બાળકને કોઇ ઇજા પહોંચી નથી.

Leave a Comment