આમિર ખાને કિરણના કારણે તેમને રીના દત્તાને તલાક આપ્યા નથી તેમને જાહેર કર્યું, આ જાણી પત્ની ચોકી ગઈ…

આમિર ખાને સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે કિરણ ના કારણે તેમને રીના દત્તા અને તલાક આપ્યા નથી. તેમણે જાહેર કહ્યું કે રીના અને હું અલગ થયા ત્યારે મારા જીવનમાં કોઈ હતું નહીં. આમિર ખાને કહ્યું જ્યારે અમે બંને અલગ થાય તે સમયે મારી જિંદગીમાં બીજું કોઈ હતું નહીં કેટલાક લોકોને લાગે છે. કે રીના અને હું ફક્ત તેના લીધે જ અલગ થયા છે એટલે કે આ સત્ય નથી અમે બંને એકબીજાને મળ્યા હતા. પરંતુ વધુ જાણતા ન હતા ત્યારબાદ અમે સારા મિત્ર બન્યા. મીડિયા રિપોર્ટરે જ્યારે આમિર ખાનને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તે ફક્ત મારી પહેલા મિત્ર હતી.’

 

સોશિયલ મીડિયા ઉપર ચાલતી અફવા તેમને નકારી દીધી હતી. તે કિરણ ને ખૂબ જ પ્રેમ કરે છે. અને તેમના માટે ખૂબ જ સમ્માન રહેશે.

 

કિરણ જણાવ્યું કે આમિર ખાનને બદલવો જોઇએ નહીં કારણ કે હું જુના આમિર ખાનને પ્રેમ કરું છું તેમજ થી સાત મહિનામાં આમીરખાનના ખૂબ જ બદલાવ જોવા મળ્યો હતો.

આમિર ખાને કહ્યું કે, હું મારી જિંદગીમાં જવાબદારીઓ ઉઠાવી શકતો નથી, અઢાર વર્ષની ઉંમરમાં જ આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો ,અને ખૂબ જ હજુ શિખવા માંગુ છું હું મારા કામમાં જ વધુ વ્યસ્ત રહું છું તે માટે હું પરિવારના લોકોને મારો પૂરતો સમય આપી શકતો નથી.

 

આમિર ખાને જણાવ્યું હતું કે તેમના કારણે જ આ બધું બન્યું છે અને તે પોતાના જીવનમાં પરિવારનું જવાબદારી લેવામાં સફળ બન્યા છે.

Leave a Comment