અજય દેવગએ શા માટે કાજોલ જોડે લગ્ન કર્યા?, લાંબા સમય પછી જણાવ્યું…

અજય દેવગન અને કાજોલ બોલિવૂડમાં ખૂબસૂરત કપલો માંથી એક છે. તેમના લગ્નને ૨૩ વર્ષ થઈ ચૂક્યા છે .પરંતુ આ કપલ એકબીજા સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યું છે. તે હંમેશા ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. એક સમયે રીપોટર કાજોલની પૂછ્યું કે, તમે અજય દેવગન સાથે કેમ લગ્ન કર્યા ત્યારે કાજલ ખુબ જ મજેદાર અને સુંદર જવાબ આપ્યો હતો.

 

જણાવી દઈએ કે સુપરસ્ટાર અજય દેવગન આવનારી નવી ફિલ્મ runway 34 લઈને ખૂબ જ ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે આ મુવી 29 એપ્રિલના દિવસે રિલીઝ થશે અને પ્રમોશન માટે અજય દેવગણ ખૂબ જ વ્યસ્ત ચાલી રહ્યા છે અને પોતાના ફિલ્મને પ્રમોટ કરવા દરેક જગ્યા ઉપર જઈ રહ્યા છે.

 

તે સમયે તે એક શોમાં પહોંચ્યા હતા ત્યારે કાજલ થી શાદી કરવા માટે ફેંસલો કેમ લેવામાં આવ્યો તેઓ પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું. ક્યારે અજય દેવગન કે અમે બંને પોતાના પ્રેમ નો પ્રપોઝ કર્યા વગર એકબીજા સાથે લગ્ન નિર્ણય લઈ લીધો હતો.

 

પ્રપોઝ કર્યા વગર શાદી કરવાનો લીધો નિર્ણય:  અજય દેવગન જણાવે છે કે હકીકતમાં તે જાણતા જ નથી પરંતુ એક બંને એકબીજા સાથે ખૂબ જ પ્રેમ કરતા હતા અને લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો.

 

એકબીજા સાથે રહેવાનું શીખી ગયા:  સોશિયલ મીડિયા ઉપર આ બંને વિશે ખૂબ જ ચર્ચાઓ ચાલી રહ્યું હોય છે તેમજ અજય દેવગન જણાવે છે કે જીવનમાં અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે તેમ છતાં આ બન્ને એકબીજાના જોડે જ રહે છે અને હંમેશા એકબીજાને મદદ કરતા હોય છે.

 

29 એપ્રિલના દિવસે રિલીઝ થશે આ મુવી:  અજય દેવગનની આગામી મૂવી 29 એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવશે તેમ જ આ મુવીમાં અમિતાભ બચ્ચન અને rakul preet singh નજર આવશે.

Leave a Comment