એશ્વર્યા જણાવ્યું કે અભિષેક બચ્ચન સાથે તેમણે કેમ લગ્ન કર્યા, તેમને આ વાતનો ખુલાસો કર્યો…

બોલીવુડ જગતના મજુર કપલ એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના આજે લગ્નના 15 વર્ષ પૂરા થઈ ગયા છે. 15 વર્ષ પહેલા 20 એપ્રિલના દિવસે બંનેના લગ્ન થયા હતા. બંને ૨૦ એપ્રિલના દિવસે 15માં લગ્ન દિવસ ની ઉજવણી કરી હતી. ત્યારે એશ્વર્યા જણાવ્યું કે અભિષેક બચ્ચન સાથે તેમણે કેમ લગ્ન કર્યા હતા.

 

એશ્વર્યાએ જણાવ્યું કે અભિષેક બચ્ચન જોડે પ્રેમ થઇ ગયો હતો. તેમજ તેમણે જણાવ્યું હતું કે અભિષેક બચ્ચન ખૂબ જ સુંદર માણસ છે. તેમજ અભિષેક બચ્ચન ખૂબ જ સમજદાર માણસ છે તેમજ તેમની પર્સનાલિટી ખૂબ જ મજબૂત છે. આ બધી વાતોથી મને અભિષેક ખૂબ જ પસંદ આવી ગયો હતો.

 

ત્યારબાદ બંને એકબીજાના ખૂબ જ નજીક આવી ગયા અને બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા જોવા મળી હતી. એ સમય બંનેની જિંદગી ખૂબ જ અલગ હતી પરંતુ લગ્ન બાદ બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે બંને પહેલીવાર સ્વિટ્ઝર્લેન્ડમાં 1997 મળ્યા હતા તે સમયે અભિનેતા બાબુ દેવલ જોડે કે મુવી ની શૂટિંગ કરવા માટે આવી હતી તે સમયે અભિષેક પણ સિઝનમાં આવ્યા હતા. અને બંને જોડે ડિનર પર આવતા એકબીજા સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ બંને વચ્ચે સારી મિત્રતા થઈ અને 2007માં લગ્ન કરી લીધા.

Leave a Comment