અમદાવાદમાં દહેજનો કિસ્સો સામે આવ્યો; યુવતીએ whatsapp ઉપર ફોટો મોકલ જે બાદ સસરા દ્વારા યુવતી ને મારવામાં આવી, જાણો આગળ 

સમગ્ર ભારતમાં દહેજનું દૂષણ ખૂબ જ ચાલી રહ્યું છે. લોકો પોતાના પત્ની જોડે થી દહેજ લાવવા માટે ખૂબ જ દબાણ આપતા હોય છે. અને તેમને માનસિક ત્રાસ આપતા હોય છે. અમદાવાદમાં દહેજ નો કિસ્સો સામે આવ્યો છે ત્યારબાદ મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

એક જ વર્ષ પહેલા લગ્ન થયા હતા

અમદાવાદના પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. 1 વર્ષ પહેલા બન્ને લોકોએ લગ્ન કર્યા હતા પરંતુ સાસરીયા પક્ષ તરફથી ઝઘડો કરવામાં આવતું હતું. ત્યાર બાદ યુવતીને ખૂબ જ હેરાન કરવામાં આવતી હતી અને દહેજ માટે માનસિકતા ત્રાસ આપવામાં આવતું હતું.

પિયરમાંથી બે લાખ રૂપિયા માટે કરવામાં આવતું હતું દબાણ

ઘર પરિવારના તમામ સભ્યો આ મહિલાને ખૂબ જ માનસિક રીતે ત્રાસ આપતા હતા તેમજ પોતાના પિતાના ઘરેથી બે લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ યુવતીના પિતા ના ઘરે થી 200000 ન મળતા તેને પતિ દ્વારા ઢોર માર મારવામાં આવતો હતો.

યુવતીએ whatsapp ઉપર ફોટો મોકલ જે બાદ સસરા દ્વારા યુવતી ને મારવામાં આવી

યુવકે પોતાનો ફોટો whatsapp dp ઉપર મૂક્યો હતો. ત્યારબાદ ઘરના તમામ સભ્યો એ યુવતી ઉપર અત્યાચાર ગુજાર્યો હતો whatsapp dp માંથી ફોટો હટાવવા માંગે ખૂબ જ દબાણ કરવામાં આવ્યું હતું અને ઘર છોડી દેવાની ધમકી આપવામાં આવી હતી.

આ યુવતીએ ફરિયાદ નોંધાવી

જ્યારે યુવતીને વધુ પડતું દબાણ આપવામાં આવી રહ્યું હતું તે સમય તેને પોલીસ નો સહારો લેતો હતો અને ઘરના તમામ સભ્યો ઉપર પોલીસ કેસ કરી દીધો.

Leave a Comment