એકદમ દેશી સ્ટાઇલમા મોડેલે ફોટો શૂટ કરાવ્યું, મજેદાર ફોટાઑ જોઈ ને ફેન્સના મોઢા…

નવા નવા કોનસેપ્ટ માં ફોટોગ્રાફી સાથે ફોટોઆર્ટિસ્ટો આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. હવે આ પ્રકાર ની દેસી સ્ટાઇલ ફોટોગ્રાફી કોમન બનતી જાય છે.

આવુજ કઈક ફોટોશુટ એક મોડેલે કરાવ્યું છે. ફોટો માં માટલાં ઘડતી દેખાય છે એ એક શ્રીલંકન મોડેલ છે. તેણે ખૂબ જ સિમ્પલ કપડાં પહેરી ને દેશી સ્ટાઇલ માં ફોટો શૂટ કરાવ્યું છે.

ફોટો માં જોઈ શકે છે કે તે માટી માંથી વાસણો બનાવી રહી છે અને ફોટો ગ્રાફરે તેની આહલાદક અદાઓ ને ફોટો માં પકડી લીધી છે.

ઉપરના ફોટો માં તે પોતાના પગ વડે વાસણો બનવા માટેની માટી ને છૂંદી ને તૈયાર કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફોટાઑ ખૂબ ધૂમ મચાવી રહ્યા છે અને લોકો મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

નીચેના ફોટો માં આ મોડેલ પાવડાની મદદ થી માટીને મસળતી હોય એ પ્રકારની ક્લિક ફોટોગ્રાફરે કરી છે. લોકો આ ફોટોગ્રાફર ની થીમ ના ખૂબ વખાણ કરી રહ્યા છે.

હવે મોડેલો મોંધીદાટ ગાડીઓ, બંગલાઑ અને કપડાં કરતાં આ પ્રકાર ની દેસી સ્ટાઇલ માં ફોટોગ્રાફી શુટ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

Leave a Comment