એક મહિલાએ યુવકના નગ્ન ફોટા મંગાવ્યા, નગ્ન ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કરવાની ધમકી આપી…

અમદાવાદમાં એક યુવકને મહિલા જોડે મિત્રતા ખૂબ જ મોંઘી પડી. મહિલાએ જોવા જોડેથી નગ્ન ફોટા મંગાવ્યા હતા. ત્યારબાદ આ યુવતી દ્વારા યુવકની ધમકી આપવામાં આવી હતી જ યુવક 10 લાખ રૂપિયા નહીં આપે તો તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવશે. યુવક જોડે દસ લાખ ન હોવાથી સમાધાન પેટે પાંચ લાખ રૂપિયા માગતા સમગ્ર ઘટના ની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.


યુવકને અજાણ્યા નંબર પરથી આવ્યો હતો ફોન: 
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહીને આ યુવક કડિયા કામ કરીને પોતાનો અને પોતાના પરિવારનું ગુજરાત ચલાવતો હતો. અઢી મહિના પહેલા અજાણ્યા નંબર પરથી દક્ષાબેન નો કોલ આવ્યો હતો. ત્યારબાદ આ બંને વચ્ચે વાતો થવા લાગી હતી. વાત એટલી વધી ગઈ હતી મહિલા યુવક જોડેથી નગ્ન ફોટા મંગાવ્યા અને યુવકે તેના નગ્ન ફોટા પાડીને સોશિયલ મીડિયા ઉપર શેર કરવાની ધમકી આપી હતી.


કેસ કરવાની ધમકી આપવામાં આવી: 
આ યુવક અને રક્ષાબેન અમદાવાદના પોલીસ સ્ટેશન સામે સૌ પ્રથમ વાર મળ્યા હતા. ત્યારબાદ આ બંને ગેસ્ટ હાઉસમાં ગયા હતા. થોડા સમય પછી યુવકને એક ગાડી દ્વારા પીછો કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું તમારા નગ્ન ફોટા અમારી જોડે છે. અને તમારા ઉપર પોલીસ કેસ કરવા જઈ રહ્યા છે. કારણ કે તમે દક્ષાબેન જોડે દુષ્કર્મ આચર્યું છે.

 

યુવક જોડે તે દસ લાખ 3000 રૂપિયા લેવામાં આવ્યા હતા:  આ સમગ્ર મામલાની વાત આગળ ન જાય તે માટે યુવકે દક્ષાબેન અને તેમને ટીમને દસ લાખ 3 હજાર રૂપિયા આપ્યા હતા. આ સમગ્ર વાત નો ખુલાસો કેસ થયા બાદ સામે આવ્યો છે.

તેમજ સોશિયલ મીડિયા ઉપર ફોટા શેર કરવાની તેમજ સમાજમાં બદનામી ને ધમકી આપવામાં આવી હતી. વધુ પડતું દબાણ આપવાના કારણે આ યુવકે પોલીસની મદદ લીધી હતી. તેમજ પોલીસ દ્વારા સમગ્ર ટીમ ની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Comment