અદાણી ગ્રૂપ દિવસેને દિવસે ખૂબ જ ઉંચાઈએ જઈ રહ્યું છે તેમજ અદાણી ગ્રુપ હવે સમુદ્ર ઉપર પણ રાજ કરશે અદાણી ગ્રુપ હવે સમુદ્ર ઉપર પણ રાજ કરશે. . તેમજ અદાણી ગ્રૂપ દ્વારા ઓક્સેલ પાર્ક અનલીમીટેડ ની ખરીદી લેવામાં આવશે.
તેમજ અદાણી દ્વારા આ કંપની સો ટકા શેર ખરીદી લેશે. તેમજ આ કંપની ભારતની પ્રથમ તેમજ દુનિયાના 11 નંબર ની કંપની છે.
કંપનીના મેનેજરે જણાવી વાત
Apsez ના મેનેજરને વાત જણાવી કે આ કંપની દ્વારા અદાણીને ખૂબ જ ફાયદો થશે અને પાંચ વર્ષમાં કંપનીની કિંમત ખૂબ જ વધી જશે તેમ જ કંપનીમાં રોકાણકારોને ખૂબ જ ફાયદો થવાની શક્યતા છે. આગામી સમયમાં આ કંપની બીજા દેશોમાં પણ સ્થાપિત કરવામાં આવશે.
1700 કરોડ કિંમત
મીડિયા રિપોર્ટ અનુસાર આ કંપનીની કિંમત લગભગ ૭૦૦ કરોડ રૂપિયા છે જેમાં આમ દ્વારા ૩૦૦ કરોડ આપવામાં આવશે તેમજ આ કંપનીની સ્થાપના 1995માં કરવામાં આવી હતી પરંતુ હવે અદાણી દ્વારા આ કંપની અધિગ્રહણ કરવામાં આવશે.