અ મિત્રો અમારા દ્વારા આપવામાં આવતી માહિતી ફક્ત લોકોને સમાચાર પુરા પાડવાના છે. તેમજ આ લેખમાં અમદાવાદમાં જીતુભાઈના ઈડલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દિવસેને દિવસે કોરોના ખૂબ જ વધી રહ્યો છે
તે માટે ઘરની બહાર જતા પહેલા social distancing અને પોતાનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ.
દિવસે ને દિવસે લોકો ચટાકેદાર ખાવાનું ખૂબ જ વધુ પસંદ કરતા હોય છે તેવામાં જો વાત કરવામાં આવે તો સાઉથની એટલે ઈડલી સંભાર આજે સમગ્ર વિશ્વમાં ફેમસ થઈ ગઈ છે. ફક્ત સાઉથમાં જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં ઇડલી સંભાર ખાવામાં આવી રહ્યો છે.
પરંતુ હવે ગુજરાતીઓ દ્વારા પણ એટલે સંભાર ઢોસા જેવી આઈટમો ખૂબ જ પસંદ કરવામાં આવે છે તેમજ અમદાવાદમાં આવેલા બ્રહ્માણી નાસ્તા હાઉસ ખૂબ જ ફેમસ છે ત્યાં ખૂબ જ ટેસ્ટી ઈડલી વડા અને સંભાર મળે છે.