નમસ્કાર મારા મિત્રો, શુ તમે કલ્પના કરી શકો કે ભારત જેવો દેશમા એક એવી વાત હોય શકે જે આપણાને લજ્જા કરાવી શકે? આ વાત છે એક વિસ્તાર કે જે સોનાગાચી તરીકે ખ્યાતનામ છે , કલકત્તા માં આવેલ આ વિસ્તાર એશિયાનો સૌથી મોટો વેશ્યાવૃત્તિનો અડ્ડો પણ ગણવામા આવે છે ત્યારે આજે તેના વિશે થોડી ઘણી માહિતી તમે પણ જાણાવી દઈએ.
આપણો દેશ તેની સમૃદ્ધિ માટે આખી દુનિયામા ખ્યાતનામ બન્યો છે પણ આપણા જ દેશની એક એવી હકીકત છે કે જેને આપણે નજર સામેથી હટાવી શકતા નથી. આ છે પ્રોસ્ટિટ્યુશન. ગુજરાત રાજ્યમા તો ખુબજ મુજ માત્રામા આ છે, પણ આ ભારતમા તથા ખાસ કરી ને કલકત્તામાં તે હદ્દ બહારનુ થઈ ગયેલ છે.
આજે વાત કરીએ એશિયાના સૌથી વિશાળ તથા દુનિયાનુ પાચમુ રેડલાઈટ બજાર સોનાગાચીની કે જે કલકત્તામા સ્થિત છે. જ્યા ૧૨૦ રૂપિયા થી ૩૦૦ રૂપિયા સુધીમા છોકરીઓ પ્રાપ્ત થાય છે. એક રાત માટે પણ ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા દેતા અહી છોકરીઓ આવી જાય છે. સોનાગાચીમાં એક સર્વે અનુસાર ૮૦૦૦ થી વધુ સ્ત્રીઓ ૩૦ વર્ષથી નાની વયની છે અને અહી કુલ ૧૨૦૦૦ થી વધુ સ્ત્રીઓ છે. અહી એક જ ઘરમા ૧૦ સ્ત્રીઓ રહેતી હોય છે.
અહી તમામ ૧૮ વર્ષથી ઉપરની છોકરીઓનુ વેચાણ થઈ રહ્યુ છે. અમુક કિસ્સાઓમા ૧૫ વર્ષની વય બાળાઓ પણ જપ્ત થઈ હતી. સોનાગાચી એક એવો વિસ્તાર છે, જેમાં સ્ત્રીઓના શરીરને વધુ હરયુભર્યુ બનાવવાં માટે સ્ટીરોયડ આપીને જલ્દી આ વેપારમા લાવવામા આવે છે.
અહીં ૧૮ વર્ષ ની છોકરીઓ પણ ૧૨૦ રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય અહીં ઘણા બનાવોમા ગ્રાહકોને લૂંટયાના પણ દાવો છે.પણ હા સોનાગાચીમા તમે સીધા જ ન જઇ શકો. અહીં તમને આ બજારમા દલાલો ફરતા હોય છે, જો કોઈએ જવું હોય તો અહીં એમના થકી જ જવાનુ. જો સીધા જ જાવ તો લૂંટફાટ પણ થઈ શકે છે.
અહીં ના તમામ કોઠાના દલાલો બહાર આટાફેરા કરતા હોય છે જેઓ મોટું કમિશન પણ વસુલ કરે છે. અહીં આસપાસના રાજ્યોથી તથા મૂળ કલકત્તાની છોકરીઓ લાવવામાં આવે છે. જેમને કાયદેસર અથવા ગેરકાયદેસર લાવવવામા આવે છે.
હાલ ત્યાની મમતા બેનર્જી સરકાર મારફત તેમને લોકલ સ્ત્તર પર જુદૂ જ રોજગાર આપવા માટે રોજગાર ગૃહો તૈયાર કરવામા આવ્યા છે. અહીં ૭૦ વર્ષથી વધુ વયની સ્ત્રીઓ હવે ભિખારીની જેમ ગુજરાન ચલાવે છે, જો તેમને થોડીક રકમ ભીખમાં ના મળે તો તેમને ત્યાં ખોરાક પણ દેવામા આવતો નથી.
હવે ઘણી વૃદ્ધ સ્ત્રીઓ પણ આ દલદલ ને સુધારવાની ઈચ્છા રાખે છે. અહીં દર વર્ષે અસંખ્ય વ્યક્તિઓ આવે છે. જેમાથી મોટાભાગના વ્યક્તિઓ પોતાની મોજમસ્તી અર્થે જ આવે છે.
અહી વેશ્યાઓના સંતાનોને અભ્યાસ માટે શાળા પણ હવે ખુલી ચૂકી છે અને તેમના રહેવા-જમવાની પણ સુવિધા છે. હવે જ્યાં એક બાજુ આપણે ભારતને સમૃદ્ધ કહેતા હોઈએ તો એક બાજુ આવા ભારત પર આપણે નજર કરવી જોઈએ જેને આપણે સુધારવાનુ છે.