ખુલ્લામાં સ્નાન કરવા માટે કહેવામાં આવતું 80 મહિલાઓ પર બળાત્કાર, નગ્ન પરેડ આશ્રમમાં..

ભારતની રાજધાની દિલ્હીમાં રોહિણી વિસ્તારમાં આવેલા બાબા વીરેન્દ્ર દેવ દીક્ષિત આજે વિશ્વ વિદ્યાલયમાં યુવતીઓ અને મહિલાઓ જોડે દુષ્કર્મ કરવામાં આવતું હતું. તને આનો અવાજ દૂર સુધી લોકો સુધી સંભળાતો હતો તેમજ બે સહારા લોકોને વધુ લાલચ આપીને અહીંયા લાવવામાં આવતા હતા અને થોડા દિવસ બાદ તેમની જિંદગી નર્ક બનાવી દેવામાં આવતી હતી. ૨૦ એપ્રિલના રોજ આ મામલા ઉપર હાઇકોર્ટ દ્વારા સુનાવણી આપવામાં આવી છે.

 

ખુલ્લામાં સ્નાન કરવા માટે કહેવામાં આવતું હતું:  મહિલાઓની જાનવરની વર્તન કરવામાં રાખવામાં આવતું હતું. અને તેમના સાથે ખુબ ખરાબ વર્તન કરવામાં આવતું હતું ઘટના સ્થળ ઉપર 24 કલાક પહેરેદારી કરવામાં આવતી હતી.

 

દિલ્હી હાઈકોર્ટે આપ્યો ચુકાદો:  આ મામલાની સુનાવણી કરતી વખતે, દિલ્હી હાઈકોર્ટે આશ્રમના ડિરેક્ટર, ભાગેડુ વીરેન્દ્ર દેવ દીક્ષિતના આ કૃત્યો પર આઘાત વ્યક્ત કર્યો અને તેને ખૂબ જ નિરાશાજનક ગણાવ્યું. દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંઘી અને ન્યાયાધીશ નવીન ચાવલાની ડીબી બેન્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં આવી પ્રવૃત્તિઓ હાથ ધરવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને તેને નિરાશાજનક ગણાવ્યું. કોર્ટે કહ્યું કે એવી આશંકા છે કે ત્યાં ચોક્કસપણે કંઈક થઈ રહ્યું છે.હાઈકોર્ટે કહ્યું કે અમે દિલ્હી સરકારને આશ્રમનો કબજો લેવા માટે સૂચના આપવા જઈ રહ્યા છીએ. રાજધાની દિલ્હીમાં આવું બની રહ્યું છે.જે ભાગેડુ વિરેન્દ્ર દેવ દીક્ષિતની હાજરીમાં આ આશ્રમ ચલાવતો હતો.તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં દિલ્હી હાઈકોર્ટે ‘અધ્યાત્મિક વિશ્વવિદ્યાલય’ને વિશ્વવિદ્યાલય તરીકે માન્યતા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. તે જ સમયે, સીબીઆઈને ભાગેડુ વીરેન્દ્ર દેવ દીક્ષિતને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી.

 

વાત મીડિયા સામે આવતા જ ફરાર થઈ ગયો આરોપી: આ વાત નો ખુલાસો મીડિયા સામે હતા આરોપી ફરાર થઇ ગયો હતો અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપી એ 100 વધુ મહિલાઓ નો ઉપયોગ કર્યો હોય તેવું સામે આવ્યું છે.

Leave a Comment